GSSSB Recruitment 2024: GSSSB ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 500 પદો પર નવી ભરતીની જાહેરાત

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લાંબા સમયથી ભરતી અંગેની તમામ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આપ સૌ જાણો છો કે અગાઉ અમુક પરીક્ષાઓને લઈને ઘણા ખરા ફેરફાર કરવામાં આવ્યા હતા. ફરી એકવાર ગુજરાત ગૌણક સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરતા ઉમેદવારો ખુશ થયા છે લગભગ 500 થી પણ વધુ પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Union Bank Of India Recruitment 2024
SSC CGL ભરતી સ્ટાફ સિલેક્શન કમિશનમાં નોકરી માટેની તક

GSSSB Recruitment 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક૨૩૩/૨૦૨૪૨૫થી ૨૩૫/૨૦૨૪૨૫
કુલ જગ્યાઓ502
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડઓનલાઈન
છેલ્લી તારીખ20 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in
આ પોસ્ટ પણ વાંચો:   Junagadh Municipal Corporation Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી

પોસ્ટની માહિતી

પોસ્ટખાલી જગ્યા
ખેતી મદદનીશ436
બાગાયત મદદનીશ52
મેનેજર (અતિથિગૃહ)14
કુલ502

GSSSB ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Gujarat Gaun Seva Pasandgi Mandal ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   MDM Recruitment 2024:મધ્યાન ભોજન યોજના ભરતી 2024
  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gsssb.gujarat.gov.in
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https:/ /ojas.gujarat.gov.in શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
અરજી ફોર્મ શરૂ તારીખજુલાઈ 01, 2024
અરજીની છેલ્લી તારીખજુલાઈ 20, 2024

મહત્વપૂર્ણ લિંક :

GSSSB માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment