Indian Air Force Recruitment:ધોરણ 12 પાસ અને ઈજનેરીના વિદ્યાર્થીઓને વાયુસેનામાં નોકરીની સુવર્ણ તક

Indian Air Force Recruitment: ઈન્ડિયન એરફોર્સમાં દ્વારા અગ્નિવીર વાયુની પોસ્ટ માટે મોટી ભરતી કરી રહી છે. Indian Airforce Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

Indian Air Force Recruitment

સંસ્થાઈન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુ
જાહેરાત ક્રમાંક02/2025
પોસ્ટનું નામઅગ્નિવીર વાયુ
એપ્લિકેશન મોડઓનલાઈન
છેલ્લી તારીખ28 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
આ પોસ્ટ પણ વાંચો:   HNGU Recruitment: HNGU ભરતી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી

ઈન્ડિયન એરફોર્સ ભરતી

ભારતીય વાયુ સેના દ્વારા અગ્નિવીર વાયુના ખાલીપદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો ભારતીય વાયુસેનામાં સામેલ થવાના સપનાં જોતાં હોય તેઓ માટે ભરતી છે. તેઓ આ ભરતીમાં સામેલ થવા માટે નિયત તારીખોએ ઓનલાઈન આવેદન કરી શકશે.આ ભરતી માટે અરજી પ્રક્રિયા આગામી ૮મી જુલાઈ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો આવેદન શરૂ થતાં જ સત્તાવાર વેબસાઈટ agnipathvayu.cdac. in પર જઈને ફોર્મ ભરી શકશે. આવેદન કરતાં પહેલાં ઉમેદવારોએ પોતાની પાત્રતા ચકાસી લેવી અને પછી જ ફોર્મ ભરવું.

ઈન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીર વાયુ પોસ્ટ એ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે આ માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 28-07-2024 છે. જેઓ Indian Airforce ભરતી 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ સક્ષમ હશે. ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે, પાત્રતા માપદંડ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક.

આ પોસ્ટ પણ વાંચો:   Shri Brahmanand Vidya Mandir Recruitment: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી

લાયકાત

આ ભરતીમાં આવેદન કરવા માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડ-સંસ્થામાંથી ધોરણ ૧૨ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ વિષયો સાથે સંબંધિત ઈજનેરી ડિપ્લોમા વગેરે મેળવ્યો હોવો જોઈએ

વયમર્યાદા

જે ઉમેદવારનો જન્મ ૩ જુલાઈ, ૨૦૦૪ થી પહેલાં કે ૩૧મી જાન્યુઆરી, ૨૦૦૮ પછી થયો હોવો જોઈએ નહીં

આ પોસ્ટ પણ વાંચો:   JNV TGT PGT Recruitment 2024: જવાહર નવોદય વિદ્યાલયમાં 500+ જગ્યા પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

મહત્વની તારીખ

અરજીની છેલ્લી તારીખ28/07/2024

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • આવેદન માટે સૌથી પહેલાં ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ પર જવું. એટલે કે https://agnipathvayu.cdac.in/
  • ત્યારબાદ ભરતી સંબંધિત લિંક પર ક્લીક કરીને પછી રજીસ્ટ્રેશન કરાવવું.
  • ત્યારબાદ અન્ય માહિતી ભરીને ફોર્મ પૂરૂં ભરી દેવું.
  • આખરે નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવું.
  • આ ભરતીમાં આવેદન સાથે ૫૫૦ રૂપિયા વત્તા જીએસટી જમા કરાવવાની રહેશે. આવેદન ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકીંગ દ્વારા જમા કરાવી શકાય છે.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

અરજી કરવા માટે જરૂરી લીંક 

 નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment