AIIMS Rajkot Recruitment 2024: સરકારી હોસ્પિટલ એમ્સ રાજકોટમાં કાયમી નોકરીની જબરદસ્ત તક

AIIMS Rajkot Recruitment 2024: સરકારી હોસ્પિટલ એમ્સ રાજકોટમાં કાયમી નોકરીની જબરદસ્ત તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

AIIMS Rajkot Recruitment 2024 | All India Institute Of Medical Sciences Rajkot Recruitment 2024

સંસ્થાઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ
પોસ્ટફેકલ્ટી
અરજી માધ્યમઓનલાઈન
અરજી છેલ્લી તારીખ12 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://aiimsrajkot.edu.in/

પોસ્ટનું નામ:

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા ફેકલ્ટી પોઝિશનની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Police Bharti 2024 Apply Online (Re-open)

ખાલી જગ્યા:

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા ફેકલ્ટી પોઝિશનની કુલ 96 ખાલી જગ્યાઓ પર વેકેન્સી જાહેર થઇ છે. ઇચ્છુક ઉમેદવારોએ સમયમર્યાદા પહેલા પોતાના ફોર્મ જમા કરાવી દેવું.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat GRD Recruitment 2024: Recruitment to Gram Rakshak Dal on 8 passes

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

એમ્સ રાજકોટ આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   Metro Railway Recruitment 2024: મેટ્રો રેલવે ગ્રુપ સી નાં પદ પર ભરતી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન AIIMS ની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ https://aiimsrajkot.edu.in/ છે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ :01 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :12 એપ્રિલ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment