MDM Recruitment 2024:મધ્યાન ભોજન યોજના ભરતી 2024

Madhyahan Bhojan Bharti 2024:ગુજરાત સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજના ભરતી બહાર પાડવામાં આવેલ છે જે 11 મહિનાના કરાર આધારિત આ જગ્યા બહાર પાડવામાં આવેલ છે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે.

મધ્યાન ભોજન યોજના ભરતી 2024 માં 11 મહિનાના કરાર આધારિત હશે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજીની વિગત કેવી રીતે અરજી કરવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સહાય વળતર.

MDM Recruitment 2024

મધ્યાન ભોજન યોજના ભરતીMDM ડે મીલ ( MDM ) બોટાદ
પોસ્ટનું નામMDM સુપરવાઇઝર
ખાલી જગ્યા04
જોબ સ્થાનબોટાદ
એપ્લિકેશન મોડઑફલાઇન

શૈક્ષણિક લાયકાત

મધ્યાન ભોજન યોજના ભરતી માં શૈક્ષણિક લાયકાત ઉમેદવારે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ કોઈપણ કોલેજમાં ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને વિજ્ઞાનમાં ગ્રેજ્યુસન કરેલું હોવું જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:  SSC CHSL Bharti 2024: 12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં 3712 જગ્યાઓ માટે આવી ભરતી, અહિયાં થી અરજી કરો

Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડની 2500+ જગ્યાઓ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

વયમર્યાદા

ઉમેદવારને 18 વર્ષ અને 58 વર્ષની વચ્ચે હોવું જોઈએ જીવ ઉમેદવારો આ ભરતી કરી શકશે

IPL Team List 2024: IPL 2024 માટે તમામ ટીમોના ખેલાડીઓનુ લીસ્ટ ડીકલેર,કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે

પગારધોરણ

મધ્યાન ભોજન યોજના 15000 રૂપિયા એક મહિના નો પગાર આપવામાં આવશે એમડીએમ સુપરવાઇઝરમાં ભરતી મધ્યાન ભોજન યોજનામાં ભરતી અરજી કરશે તે પ્રમાણે એક પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા પછી તેમની લેવામાં આવશે એન્ટ્રીમાં પાસ થઈ જશે તેમને નોકરી રાખવામાં આવશે

અરજી ફી

મધ્યાન ભોજન યોજના ભરતી બોટાદ દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતીમાં ઉમેદવારો કોઈ પણ અરજીથી આપવાની રહેશે અને ફ્રી માં તે અરજી કરી શકશે.

આ પોસ્ટ પણ વાંચો:  IB ACIO Recruitment 2025: Apply Online for 3717 Executive Vacancies | ₹1.42 Lakh Salary | Direct Govt Job for Graduates

અરજી કેવી રીતે કરવી?

પ્રાથમિક શાળામાં ભોજન બનાવવા માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે તે અંગે અરજી કરવા માટે લાયક ઉમેદવાર હોય જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પીએમ પોષણ યોજના, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, સી-વિંગ, જિલ્લા સેવા સદન, ખાસ રોડ, બોટાદ અને https://botad.nic પરથી મેળવી શકાશે. માંથી .in/notice category/recruitment/

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 22/02/2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 02/03/2024

મહત્વની લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment