Pm poshan yojana recruitment 2024 | મધ્યાહ્ન ભોજનમાં ભરતી,પરીક્ષા વગર સીધી ભરતી

Pm poshan yojana recruitment 2024,પીએમ પોષણ યોજના અમદાવાદ હેઠળ ભરતી જાહેર કરવામાં આવી છે તેની સત્તાવાર નોટિફિકેશન પણ આવી ગઈ છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. પીએમ પોષણ યોજના ભરતીમાં કોઈ પણ પ્રકારની તમારી અરજી આપવા નથી અને પરીક્ષા વગર સીધી જ ભરતી છે.

Pm Poshan Yojana Ahemdabad recruitment 2024 :  પીએમ પોષણ યોજના અમદાવાદ ખાતે ભરતી, વિવિધ પોસ્ટ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીમાં કુલ બે અલગ અલગ પોસ્ટ છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોડીનેટર અને તાલુકા કક્ષાએ mdm સુપરવાઇઝર જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

પીએમ પોષણ યોજના અમદાવાદ માટેની ભરતીની અરજી કરવાની અંતિમ તારીખ 18 માર્ચ 2024 છે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે. શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ અરજી કરવાની અંતિમ તારીખ, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી તમામ માહિતી નીચે આપેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:  RRB NTPC Recruitment Notification 2024 Out,11558 Vacancies,Apply Online Starts

Pm poshan yojana ahemdabad  recruitment 2024 મધ્યાહ્ન ભોજન ભરતી અમદાવાદ 

પોસ્ટCordinator/supervisor
કુલ જગ્યા10
નોકરી સ્થળઅમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ18/03/2024
પસંગીઇન્ટરવ્યુ

પોસ્ટ વિગતવાર

જિલ્લા પ્રોજેક્ટ કો – ઓડીનેટર02
તાલુકા એમડીએમ સુપરવાઇઝર08
કુલ જગ્યા10

શૈક્ષણિક લાયકાત

જિલ્લા પ્રોજેક્ટ કો – ઓડીનેટર :

  • માન્ય યુનિવર્સિટી માંથી 50% તેથી વધુ ગુણ સાથે સ્નાતક પાસ હોવા જોઈએ.
  • સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ.
  • મન યુનિવર્સિટી માંથી એમસીએ ની ડિગ્રી વાળાની પ્રથમ પસંદગી.

તાલુકા એમડીએમ સુપરવાઇઝર :

  • માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન ની ડિગ્રી.
  • કોમ્પ્યુટર અંગેની પ્રાથમિક જાણકારી
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર 15,000
  • તાલુકા એમ ડી એમ સુપરવાઇઝર 15,000
  • પીએમ પોષણ યોજના માટે બે પોસ્ટ છે જેનો પગાર 15000 ફિક્સ રહેશે આ ભારતી 11 માસના કરાર આધારિત છે.
  • વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાંચવી.
આ પોસ્ટ પણ વાંચો:  Indian Air Force Recruitment:ધોરણ 12 પાસ અને ઈજનેરીના વિદ્યાર્થીઓને વાયુસેનામાં નોકરીની સુવર્ણ તક

ઉંમર મર્યાદા

  • Pm poshan yojana recruitment આ ભરતી માટે તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 58 વર્ષ સુધી ઉંમર હોવી જોઈએ .

અરજી કરવા માટેનું એડ્રેસ : જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદ

પસંદગી પ્રક્રિયા

પીએમ પોષણ યોજના તમારે માત્ર ઇન્ટરવ્યૂ આપવામાં રહેશે ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તમારું તેમાંથી સિલેક્શન થશે અને નોકરી મળશે.

મહત્વની તારીખ 

  • અરજી કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2024 છે જે તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઉપર આપેલ એડ્રેસ પર પહોંચાડવાનું રહેશે.

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત જોવાઅહીં ક્લિક કરો
હોમ પેજ જવાઅહીં ક્લિક કરો

નોંધ. મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્રો, ન્યુઝ પેપર,ઓનલાઈન માધ્યમો અને સરકારી પોર્ટલમાંથી માહિતી લેવામાં આવતી હોય છે ફોર્મ ભરતા પહેલા અથવા અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી ત્યારબાદ આગળ વધવું.

Leave a Comment