AI Airport Services Vacancy: 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી, અહી થી અરજી કરો

AI Airport Services Vacancy: 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટી સર્વિસમાં ભરતી જાહેર કરવામાં આવી છે તો રોજગારી મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી તક છે કે એરપોર્ટ ભરતી માટે અરજી ફોર્મ ચાલુ થઈ ગયા છે તમે પણ અરજી કરી અને સારો પગાર મેળવી શકો છો.

AI Airport Services Vacancy

સંસ્થા નુ નામAI એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ
પદ કા નામજુનિયર ઓફિસર, હેન્ડીમેન, હેન્ડીવુમન વગેરે.
પોસ્ટનું નામએરપોર્ટ સેવાઓની ખાલી જગ્યા 2024
કુલ ખાલી જગ્યા17
અપ્લાય કરવાનું મોડઑફલાઇન
અપ્લાય કરવાની અંતિમ તારીખ2 મે 2024
સત્તાવાર વેબસાઇટwww.aiasl.in
આ પોસ્ટ પણ વાંચો:   Vidhyadeep University Gujarat Recruitment: વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ક્લાર્ક, સુપરવાઈઝર, ટેલી કોલર જેવી વિવિધ પોસ્ટ ઉપર સીધી ભરતી

ખાલી જગ્યા

એરપોર્ટ સર્વિસ ભરતી ખાલી વાત કરીએ તો જાહેરાત કરવામાં આવી છે તેમાં તમે અરજી ફોર્મ ભરી શકો છો જેમ કે જુનિયર એજન્ટ એજન્ટ ડ્રાઇવર ભરતી કરવામાં આવશે અને કુલ ભરતી 292 પદ ઉપર થશે તો તમે પણ કરી શકો છો

વયમર્યાદા

એરપોર્ટ ભરતી ની વાત કરીએ તો છે ઉમેદવારને 18 વર્ષ થઈ ગયા છે તે ઉમેદવાર ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને વધુમાં વધુ 28 વર્ષ સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે ઉંમર મર્યાદા ની ગણતરી એપ્રિલ 2024 ના રોજ થશે સરકારી તમામ નિયમોમાં આવી દવા છૂટછાટ આપવામાં આવી છે ઉમેદવારો માટે

આ પોસ્ટ પણ વાંચો:   સ્વામી વિવેકાનંદ વિદ્યાલય માં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી B.ed કરેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

પસંદગી પ્રક્રિયા 

એરપોર્ટ ભરતીથી લાયકાત અને પસંદગી પ્રકારની વાત કરે તો ઉમેદવાર કોઈ પણ 10 ની પાસ કરેલું હોવું જોઈએ ફોર્મ ભરવા માંગે છે તેમને હિન્દી ભાષા બોલવી અને સમજણ પડી તે આવડવી જોઈએ એવી ડ્રાઇવિંગ નું લાઇસન્સ હોવું જોઈએ તો તમને આ ભરતીમાં ફોર્મ ભરવા મળશે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ના આધારે કરવામાં આવશે અને તેના ટેસ્ટનો આધાર લેવામાં આવશે વધુ માહિતી માટે તમે નીચે આપેલ લિંક પર જાણી શકો છો અને નોકરી મેળવી શકો છો

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • ખુદનો ફોટો
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • નિવાસ પ્રમાણપત્ર
  • ઓળખ પત્ર
આ પોસ્ટ પણ વાંચો:   ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 | ક્યારે અને કેવી રીતે લેવામાં આવસે નોટિફિકેશન વાંચો

અરજી ફી

એરપોર્ટ ભરતી ની વાત કરીએ તો જનરલ ઓબીસી અને એ ડબલ્યુ માટે 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે એસ.સી એસટી અને અન્ય વર્ગ માટે જાહેર કરવામાં આવેલ છે તે પ્રમાણે અરજીપી લેવામાં આવશે તો ઉમેદવારો

અરજી કઈ રીતે કરવી?

સૌ પ્રથમ તમે લોકો એઆઈ એરપોર્ટ સર્વિસ રિક્રુટમેન્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો – https://www . aiasl.in/ પર જાઓ

  • તે પછી હોમ પેજ પર ક્લિક કરો.
  • Apply Online વિકલ્પો પર ક્લિક કરો.
  • આ પછી અરજી ફોર્મમાં માહિતી દાખલ કરવાની રહેશે.
  • તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો સ્કેનિંગ માટે અપલોડ કરવાના રહેશે.
  • તે પછી તમારે તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે.
  • સબમિટ કર્યું.
AI Airport Services Vacancy: 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી, અહી થી અરજી કરો
AI Airport Services Vacancy: 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી, અહી થી અરજી કરો

જરૂરી લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment