Airport Vibhag Recruitment 2024: એરપોર્ટ વિભાગમાં 130+ જગ્યાઓ પર નવી ભરતી

Airport Vibhag Recruitment 2024: એરપોર્ટ વિભાગમાં 130+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Air India Air Transport Services Limited Recruitment 2024

સંસ્થાએર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
જાહેરાત તારીખ20 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.aiasl.in/

પોસ્ટનું નામ:

એરપોર્ટ વિભાગ દ્વારા સર્વિસ એક્ષેકયુટીવના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   ICG Assistant Commandant Recruitment 2024 | જાહેરનામું બહાર પાડ્યું, જુઓ સંપૂર્ણ માહિતી

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   GSRTC Conductor Recruitment 2024: GSRTC કંડક્ટર ભરતી 2024

પગારધોરણ:

એરપોર્ટ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક રૂપિયા 27,450 રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

AIASLની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા:

AIASL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ તમે નીચે મુજબ જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ભરતી

જરૂરી તારીખો:

એરપોર્ટ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 20 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું થતું નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ જવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ:

ઇન્ટરવ્યૂની તારીખ 01 ફેબ્રૂઆરી 2024 થી લઈ 03 ફેબ્રૂઆરી 2024 સવારે 9:00 કલાક થી 12:00 કલાક સુધી છે. ઇન્ટરવ્યુનું સ્થળ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment