Bagayati Yojana 2024: બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ @Ikhedut Portal

Bagayati Yojana 2024: બાગાયતી વિભાગની યોજનાઓ બાગાયતી વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાઓની ઓનલાઈન અરજીઓ ikhedut Portal પર મૂકવામાં આવેલ છે.આ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ બનાવેલ છે. જેમાં કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન, નિદર્શન,તાલિમ અને કૌશલ્ય વિકાસ(હોર્ટિકલ્ચર ), ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે, ફળ પાકોના વાવેતર,  બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો, બાગાયતી યાંત્રિકરણ, બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે, મધમાખી ઉછેર, મશરુમ ઉત્પાદન, મસાલા પાકોના વાવેતર માટે, રક્ષિત ખેતી, રોગ જીવાત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થા સંકલિત પોષણ વ્યવસ્થાપન(IPM) ને પ્રોત્સાહન, શાકભાજી પાકોમાં વાવેતર માટેનો સમાવેશ થાય છે.

Bagayati Yojana 2024

આર્ટિકલનું નામબાગાયતી યોજનાઓ 2024
બાગયાતી વિભાગનો ઉદ્દેશ્યબાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગબાગયતી વિભાગ
કુલ કેટલી યોજનાઓ સમાવેશ છે?60 થી વધુ
કેવી રીતે અરજી કરવાની રહેશે?ઓનલાઈન
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ11 May 2024

બાગાયતી યોજનાઓ જે ચાલુ છે

1કાપણીના સાધનો
2કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
3કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
4કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
5કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
6ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય
7ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
8દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ
9નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
10પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ
11પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)
12પ્રોસેસીંગના સાધનો
13બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
14બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય
15મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ
16રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ
17રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
18લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન)
19સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ
20સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી)
21હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર માં સહાય
આ પોસ્ટ પણ વાંચો:   Drone Didi Yojana 2024: ડ્રોન દીદી બનીને મહિલાઓ કમાશે લાખો રૂપિયા, આ રીતે ઓનલાઇન અરજી કરો

સુંગધિત પાકોના વાવેતર માટે

1ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
2ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ
3કંદ ફૂલો
4છુટા ફૂલો
5દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
6વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)

ફળ પાકોના વાવેતર માટે સહાય

1અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
2આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
3કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
4કેળ (ટીસ્યુ)
5કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
6કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ
7ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
8જૂના તેલપામના બગીચાની ફેરરોપણી માટે (Replanting of old Garden)
9જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
10ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
11ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
12નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય
13પપૈયા
14પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો)
15ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
16ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે
17ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
18બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
19બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
20બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર
21મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ
22વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
23સ્ટ્રોબેરી

બાગાયતી યાંત્રિકરણ

1ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
2ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
3ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા)
4પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન
5પાવર ટીલર (૮ BHP થી ઓછા)
6પાવર ટીલર (૮ BHP થી વધુ)
7પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
8પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
9પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
10મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
11લણણીના સાધનો મીની ટ્રેક્ટર (NMEO-OP)
12લણણીના સાધનો (NMEO-OP)
13લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો
14વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
15સ્વયં સંચાલિત બાગાયત મશીનરી

રક્ષિત ખેતી

1નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
2પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ
3પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
4પ્લાસ્ટીક ટનલ્સ
5પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
6પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
7પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
8પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય
9પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
10પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
11વોલ્ક ઇન ટનલ્સ
12હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ)

શાકભાજી પાકોમાં વાવેતર માટે

1અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
2કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
3દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
4પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
5વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
6સરગવાની ખેતીમાં સહાય
7હાઇબ્રીડ બિયારણ

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

આ પોસ્ટ પણ વાંચો:   PM Free Silai Machine Yojana 2024: ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ કોને મળશે? જાણો ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે

જવાબ: આ યોજનાઓનો લાભ લેવા માટે ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   Ration Card List 2024: ડાઉનલોડ કરો તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ,નવી BPL યાદિ

2. Bagayati Yojana 2024 માટેની યોજનાઓના ઓનલાઈન ફોર્મ કઈ તારીખ સુધી ભરી શકાશે?

જવાબ: બાગાયત વિભાગની યોજનાઓનો લાભ લેવા માટે તા-11/05/2024 સુધી ઓનલાઈ

Bagayati Yojana 2024: બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ @Ikhedut Portal
Bagayati Yojana 2024: બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ @Ikhedut Portal

ન અરજી કરી શકાશે.

Leave a Comment