ikhedut portal 2024: આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી

ikhedut portal 2024: કૃષિ સેવાઓ અને કલ્યાણ યોજનાઓને સુવ્યવસ્થિત કરવા માટે, ઇખેદુત પોર્ટલે વર્ષ 2024-25 માટે તેનું નવીનતમ સંસ્કરણ લોન્ચ કર્યું છે. આ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ અને લાભો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. તેના વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઈન્ટરફેસ અને સરળ નોંધણી પ્રક્રિયા સાથે, i khedut 2024 પોર્ટલ ખેડૂતોની સરકારી સેવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની રીતમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.

ikhedut portal 2024 yojana list: આઇ ખેડુત પોર્ટલ પર ગુજરાતની તમામ યોજનાઓ આપવામાં આવી છે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનને લગતી યોજનાઓ તબેલા સહાય યોજના તેવી તમામ સહાય માટે ફોર્મ ભરવામાં ચાલુ છે.

આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે

ikhedut portal 2024: આઇ ખેડૂત પોર્ટલ યોજના

આર્ટિકલનું નામઆઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી
વિભાગનું નામકૃષિ, સહકાર અને ખેડૂત ક્લ્યાણ વિભાગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પોર્ટલનો ઉદ્દેશખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરળતા રહે, તે માટે આ પોર્ટલ બનાવવા આવેલ છે.
લાભાર્થીની પાત્રતાગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓ
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાનું માધ્યમઓનલાઈન

આઇ ખેડૂત પોર્ટલ નો લાભ કોને મળશે |  ikhedut portal 2024

  1. બગીચા
  2. ફેરિયા
  3. ઓનલાઈન અરજી ikhedut Portal
  4. માછીમાર
  5. પશુપાલક
  6. ખેડૂતો
  7. નાના વેપાર
  8. ખેડૂત મિત્રો
આ પોસ્ટ પણ વાંચો:   તમારી દીકરીને આ સરકારી યોજનામાં મળશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે કરવું રોકાણ, સુકન્યા સમૃદ્ધિ યોજનાની સંપૂર્ણ માહિતી

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 નો હેતુ

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર શ્રી સતત પ્રયત્નશીલ રહે છે જેને ધ્યાનમાં રાખીને કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે આ તમામ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂત ભરી શકે છે. એ હેતુથી આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે એ ખેડૂત પોર્ટલ થી ખેડૂત યોજનાઓ લાભ લેવામાં ખૂબ જ સરળ તા રહે છે.

આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ની યોજના 2024 | i khedut 2024

  • અદ્યતન ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવા છંટકાવ માટે ની સહાય
  • એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય
  • ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  • મફત તારપત્રી સહાય યોજના
  • પાવર ટીલર સહાય યોજના
  • હાર્વેસ્ટ સહાય યોજના 2024
  • સનેડો યોજના 2024
  • તાર ફેન્સીંગ સહાય યોજના 2024
  • પાક સંરક્ષણ સાધનો ની સહાય- પાવર સંચાલીત
  • ખેત તલાવડી સરકારી યોજના 2024

પશુપાલન યોજનાઓની યાદી 2024

  • ગાય ખરીદવા માટે લોન સહાય યોજના 2024
  • અકસ્માત પશુ સહાય યોજના
  • દુધાળા પશુ ધિરાણ સહાય યોજના 2024
  • બકરી એકમ સહાય યોજના
  • દેશી ગાય સહાય યોજના
  • કેટલ શેડ યોજના 2024
  • દૂધાળા પશુઓ માટે સહાય યોજના 2024
  • અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સબસિડી
  • ખાણદાણ યોજના 2024
  • પશુપાલન યોજના
  • તબેલાઓ માટે સહાયક યોજના
  • વાછરડાની જન્મ સહાય યોજના.
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024
  • મરઘાં એકમ સહાય યોજના 2024
  • 12 દુધાળા પશુ યોજના 2024
આ પોસ્ટ પણ વાંચો:   SBI Pension Seva Portal: એસબીઆઇ પેન્શન સેવા પોર્ટલ, ઘરે બેઠાં મેળવો પેન્શનની તમામ માહિતી

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ikhedut portal registration

ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાઓ આપવામાં હાલ મોખરે છે ખેડૂત ઓનલાઇન અરજી આઇ ખેડૂત પોર્ટલ પર સરળતાથી કરી શકે છે જેના માટે આ પોર્ટલ બનાવે છે રાજ્યના તમામ ખેડૂતો તેમના ગ્રામ પંચાયત ખાતે વીસી પાસેથી પણ અરજી કરી શકે છે તો ચાલો આજે આપણે આઇ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા:

  1. આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ: https://ikhedut.gujarat.gov.in/
  2. “નવા ખેડૂત નોંધણી” બટન પર ક્લિક કરો.
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ikhedut portal registration
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ikhedut portal registration
  1. માન્ય આધાર નંબર દાખલ કરો અને “OTP મેળવો” બટન પર ક્લિક કરો.
  2. તમારા રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
  3. વ્યક્તિગત માહિતી, ખેતીની જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો સહિત ફોર્મ ભરો.
  4. જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  5. “સબમિટ” બટન પર ક્લિક કરો.
  6. તમારી નોંધણી સફળતાપૂર્વક થયા પછી, તમને એક અરજી નંબર મળશે.

ઓનલાઈન અરજી ikhedut portal પાત્રતા

  1. આઈ ખેડૂત પોર્ટલનો લાભ લેવા માટે ખેડૂતો ગુજરાત ના રહેવાસી હોય.
  2. અરજી ફોર્મ ખેડૂતે જાતે ભરવાનું રહેશે.
  3. અરજદારોનું પોતાનું બેંક ખાતું હોવું જોઈએ.
આ પોસ્ટ પણ વાંચો:   PM Kisan 17th Installment: 17મો હપ્તો કયારે આવશે? જાણો પીએમ કિસાન યોજનાની નવિ અપડેટ વિશે ખેડૂતો અહીં જાણી શકશે

ગુજરાત ઓનલાઈન અરજી ikhedut Portal ડોક્યુમેન્ટ

  • બેંક ખાતાની વિગતો
  • અરજી પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • મોબાઇલ નંબર
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર

How to Online Apply for Ikhedut Portal Registration | કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી?

આઈ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. આ અરજી ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. પરંતુ આ આર્ટિકલની મદદથી હવે, લાભાર્થી ઘરે બેઠા જાતે પણ ઓનલાઈન અરજી કરી શકશે. જેની તમામ માહિતી નીચે મુજબ આપેલી છે.

  • સૌપ્રથમ તમારે સરકારી વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત પર જવું પડશે
  • આઇ ખેડૂત પોર્ટલ પર તમને અલગ અલગ પેજ જોવા મળશે તેની અંદર યોજના લખેલા છે તેના પર ક્લિક કરવાનું
  • ખુલ્યા પછી એક પેજ ઉપર આવશે એટલે તમને અલગ અલગ ચાર યોજનાઓ જોવા મળશે
  • ખેતીવાડીની યોજનાઓ
  • પશુપાલન યોજનાઓ
  • બાગાયતી યોજના
  • મચ્છપાલ અને યોજનાઓ તમારે જે યોજનામાં લાભ લેવો તેના પર ક્લિક કરવાનું
  • લિસ્ટમાં આવ્યા પછી તમને ખેતીવાડીની યોજનાઓ જોવા મળશે
  • તેની અંદર 33 એવી યોજનાઓ છે તેના પર તમારે જે યોજનામાં લાભ મેળવવો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રોસેસ?

  • આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટ ખોલ્યા બાદ નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે
  • રાજ્ય સરકારની અધિકૃત આઇ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું
  • જેમ આવી વિવિધ યોજનાઓ બતાવશે જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું
  • ધારો કે બાગાયતી વિભાગની ઓનલાઈન અરજી કરવાની હોય તો તેના પર ક્લિક કરો
  • બાગાયતી યોજના ખુલ્યા બાદ ચાલુ વર્ષની અલગ અલગ બાગાયતી યોજનાઓ બતાવશે
  • જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલા અરજી કરો તેના પર ક્લિક કરો
  • તમને પૂછવામાં આવશે કે તમે વ્યક્તિગત લાભાર્થી કે લાભાર્થી છો જેમાં તમારે પસંદ કરીને આગળ વધવા નું અને તેના પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના પસંદ કરવાની રહેશે.

Bagayati Yojana 2024: બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ @Ikhedut Portal

મહત્વની લીંક

અરજી કરવા માટેની લીંકઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment