નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana: આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. જેથી વિદ્યાર્થિઓ વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે, તે હેતુ માટે સરકાર દ્વારા “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” બહાર પાડવામાં આવેલ છે. આ યોજનામાં ક્યા લાભ મળવાપાત્ર છે, કોણ લાભ લઇ શકે છે, કેવી રીતે અરજી કરવી, તે આપણે નીચે પ્રમાણે જાણીશું.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

યોજનાનું નામનમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
આર્ટીકલની ભાષાગુજરાતી
યોજનાનો મુખ્ય હેતુવિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.
લાભ લેવા માટેની પાત્રતાલાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
લાભાર્થીને મળતી કુલ સહાયધોરણ 11 અને ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીનીઓને 25,000 ની સહાય આપવામાં આવશે.
અરજીની પ્રક્રિયાવિદ્યાર્થિઓને અરજીની પ્રક્રિયા શાળામાંથી કરવામાં આવશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://gujaratindia.gov.in/state-profile/govt-department.htm
આ પોસ્ટ પણ વાંચો:   Water Tank Sahay Yojana 2024: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ પર આ રીતે કરો અરજી

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાનો મુખ્ય હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થિઓને અભ્યાસમાં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરે અને તેમાં આગળ વધે એ છે. “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” નાં હેતુ મુજબ વિદ્યાર્થિઓને વિજ્ઞાનમાં રસ ધરાવે. આથી આ યોજનામાં વિધાર્થીઓને લાભ આપવામાં આવે છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાની પાત્રતા

આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કિ કરેલી છે, જે નીચે મુજબ છે.

  • “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” માં લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
  • ત્યારબાદ લાભાર્થીઓએ ધોરણ-11 અને ધોરણ-12 માં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરવાનું રહેશે.
  • લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.
  • આ પ્રમાણેની પાત્રતા ધરાવતાં તમામ વિદ્યાર્થિઓને આ યોજનાનો લાભ લઇ શકે છે.
આ પોસ્ટ પણ વાંચો:   Post Office Scheme : Depositing ₹36,000 will get ₹5,47,500

લાભાર્થીઓને મળવાપાત્ર સહાય 

  • આ યોજનામાં લાભ લેતાં લાભાર્થીઓને ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 25,000 ની સહાય આપવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓને ધોરણ-11 માં 10,000 અને ધોરણ-12 માં 15,000 એમ કુલ 25,000 ની સહાય આપવામાં આવશે.
  • આમ, લાભાર્થીઓને ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 20,000 ચૂકવવામાં આવશે. તેમ જ બાકીનાં 5,000 બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

  • આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયામકો દ્વારા કરવાની રહેશે.
  • આ યોજના માટે શાળામાં એક “નમો સરસ્વતી” નામનું Portal બનાવવામાં આવશે.
  • લાભાર્થીને મળતી સહાયની રકમ વિધાર્થીનાં વાલીનાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓની નોંધણીની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ, યોગ્યતા ધરાવતા વિધાર્થિઓનિ યાદી “નમો સરસ્વતી” Portal પર અપલોડ કરી દેવામાં આવશે.
  • લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે.
  • જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે. જેમાં લાભાર્થીની હાજરી 80% નહિં થાય, તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • રિપીટર વિદ્યાર્થિઓને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે.
  • જો વિધાર્થી બીજી કોઇ સ્કોલરશિપનો લાભ મેળવતો હોય, તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
આ પોસ્ટ પણ વાંચો:   વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ.1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો

FAQ. વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના” શું છે?

જવાબ.  આ યોજના દ્વારા વિજ્ઞાનપ્રવાહનાં વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવે છે.

2. આ યોજનાનો મુખ્ય હેતુ શું રાખવામાં આવ્યો છે?

જવાબ. આ યોજનાનો હેતુ એ છે કે  વિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.

3. આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઇએ?

જવાબ. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.

4. આ યોજનામાં લાભાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ. આ યોજનામાં વિદ્યાર્થિઓને 25,000 ની સહાય આપવામાં આવશે.

Leave a Comment