BOB Whatsapp Banking: બેંક ઓફ બરોડા માં ખાતુ હોય તો બેલેન્સ ચેક કરો Whatsapp પર

BOB Whatsapp Banking: BOB Balance Check on whatsapp: BOB mini statement on whatsapp: આજકાલ ઘણી બેંકો Whatsapp Banking ની સુવિધા આપી રહિ છે. SBI ની જેમ Bank of Baroda પણ તેના ગ્રાહકો માટે Whatsapp પર ઘણી સુવિધાઓ આપી રહિ છે. આજે આ પોસ્ટમા જાણીએ બેંક ઓફ બરોડા ની Whatsapp Banking સર્વીસનો ઉપયોગ કેમ કરવો ? BOB Balance check whatsapp number, BOB Mini statement whatsapp number જેવી માહિતી મેળવીશુ.

BOB Whatsapp Banking નો ઉપયોગ કેમ કરવો?

BOB ની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસાર કામગીરી કરવાની રહેશે.

  • સૌ પ્રથમ BOB Whatsapp Banking માટે ઓફીસીયલ નંબર +918433888777 પર Hi લખી મેસેજ કરો. જો તમે પ્રથમ વખત જ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમને જરુરી વિગતો પૂછ્શે.
  • ત્યારબાદ તમને નીચે મુજબના 3 ઓપ્શન દેખાશે.
    • Account Balance
    • Mini Statement
    • Fastag Balance
  • તેમાથી તમે જે સુવિધા મેળવવા માંગતા હોય તેના પર રીપ્લાય આપો.
  • જો તમે બેલેન્સ ચેક કરવા માંગતા હોય તો તેના પર રીપ્લાય આપો
  • ત્યારબાદ તમારા એ મોબાઇલ નંબર સાથે જેટલા એકાઉન્ટ લીંક હશે તે બતાવશે.
  • તેમાથી તમે જે ખાતાનુ બેલેન્સ ચેક કરવા માંગતા હોય તે રીપ્લાય આપો.
  • આ જ રીતે તમે મીની સ્ટેટમેન્ટ પણ Whatsapp પર મંગાવી શકો છો.
આ પોસ્ટ પણ વાંચો:  SBI Personal loan: SBI માથી ₹ 1 લાખ સુધીની પર્સનલ લોન મેળવો માત્ર 5 મિનીટમાં, આ રીતે કરો અરજી

BOB Whatsapp Banking મા મળતી સુવિધાઓ

બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ મા નીચે મુજબની સુવિધાઓ મળી શકે છે. તમે વોટસઅપથી બેંકખાતાને લગતા આટલા કામ કરી શકો છો.

  • એકાઉન્ટ નુ બેલેન્સ ચેક કરી શકાય છે.
  • છેલ્લા 5 ટ્રાંઝેકશનનુ મીની સ્ટેટમેન્ટ જોઇ શકો છો.
  • તમે ઇશ્યુ કરેલા ચેક નુ સ્ટેટસ જોઇ શકો છો.
  • ડેબિટ કાર્ડ બ્લોક કરી શકો
  • WhatsApp બેંકિંગ રજીસ્ટ્રેશન
  • નવી ચેકબુક માટે અરજી કરી શકો.
  • તમારું નોંધાયેલ ઈમેલ એડ્રેસ જાણી શકો
  • UPI બંધ કરવું
  • WhatsApp બેંકિંગ માટે નોંધણી અને ડિરજિસ્ટ્રેશન સર્વીસ
  • આ સિવાય અન્ય વિવિધ સુવિધાઓ મેળવી શકો છો.
આ પોસ્ટ પણ વાંચો:  BharatPe Loan Apply : Online Apply for 7 Lakh Personal Loan

BOB Whatsapp Banking માટે રજીસ્ટ્રેશન કેમ કરવુ ?

બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ સુવિધા માટે નીચે ના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ BOB Whatsapp Number +918433888777 પર hi લખી મેસેજ કરો.
  • ત્યારબાદ તમને Terms Condition Agree કરવા માટે કહેશે. Agree કરો.
  • બેંક ઓફ બરોડાની આ સુવિધાનો લાભ 24 x 7 મેળવી શકાય છે.

BOB Whatsapp Banking ના ફાયદા

  • બેલેન્સ ચેક કરવુ,મીની સ્ટેટમેન્ટ જેવા કામ માટે બેંકમા ધક્કો થતો નથી. તેથી સમયનો બચાવ થાય છે.
  • Fastag નુ બેલેન્સ વગેરે સેવાઓ પણ મળે છે.
  • ડેબીટ કાર્ડ બ્લોક કરાવી શકાય છે.
  • ચેક બુક કઢાવવા અરજી આપવા બેંકમા જવુ નથી પડતુ.

અગત્યની લીંક

માહિતી ઓફીસીયલ વેબસાઇટ પર વાંચોઅહિં ક્લીક કરો

Leave a Comment