BOB Whatsapp Banking: બેંક ઓફ બરોડા માં ખાતુ હોય તો બેલેન્સ ચેક કરો Whatsapp પર

BOB Whatsapp Banking: BOB Balance Check on whatsapp: BOB mini statement on whatsapp: આજકાલ ઘણી બેંકો Whatsapp Banking ની સુવિધા આપી રહિ છે. SBI ની જેમ Bank of Baroda પણ તેના ગ્રાહકો માટે Whatsapp પર ઘણી સુવિધાઓ આપી રહિ છે. આજે આ પોસ્ટમા જાણીએ બેંક ઓફ બરોડા ની Whatsapp Banking સર્વીસનો ઉપયોગ કેમ કરવો ? BOB Balance check whatsapp number, BOB Mini statement whatsapp number જેવી માહિતી મેળવીશુ.

BOB Whatsapp Banking નો ઉપયોગ કેમ કરવો?

BOB ની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસાર કામગીરી કરવાની રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   Bank Of Baroda E-Mudra Loan 2024 : BOB ઈ-મુદ્રા લોન યોજના મેળવો 50 હજાર થી 10 લાખની લોન
  • સૌ પ્રથમ BOB Whatsapp Banking માટે ઓફીસીયલ નંબર +918433888777 પર Hi લખી મેસેજ કરો. જો તમે પ્રથમ વખત જ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમને જરુરી વિગતો પૂછ્શે.
  • ત્યારબાદ તમને નીચે મુજબના 3 ઓપ્શન દેખાશે.
    • Account Balance
    • Mini Statement
    • Fastag Balance
  • તેમાથી તમે જે સુવિધા મેળવવા માંગતા હોય તેના પર રીપ્લાય આપો.
  • જો તમે બેલેન્સ ચેક કરવા માંગતા હોય તો તેના પર રીપ્લાય આપો
  • ત્યારબાદ તમારા એ મોબાઇલ નંબર સાથે જેટલા એકાઉન્ટ લીંક હશે તે બતાવશે.
  • તેમાથી તમે જે ખાતાનુ બેલેન્સ ચેક કરવા માંગતા હોય તે રીપ્લાય આપો.
  • આ જ રીતે તમે મીની સ્ટેટમેન્ટ પણ Whatsapp પર મંગાવી શકો છો.
આ પોસ્ટ પણ વાંચો:   Google Pay Personal Loan: માત્ર 5 મિનિટમાં મેળવો 10 લાખની લોન,જાણો અરજી કેવી રીતે કરશો

BOB Whatsapp Banking મા મળતી સુવિધાઓ

બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ મા નીચે મુજબની સુવિધાઓ મળી શકે છે. તમે વોટસઅપથી બેંકખાતાને લગતા આટલા કામ કરી શકો છો.

  • એકાઉન્ટ નુ બેલેન્સ ચેક કરી શકાય છે.
  • છેલ્લા 5 ટ્રાંઝેકશનનુ મીની સ્ટેટમેન્ટ જોઇ શકો છો.
  • તમે ઇશ્યુ કરેલા ચેક નુ સ્ટેટસ જોઇ શકો છો.
  • ડેબિટ કાર્ડ બ્લોક કરી શકો
  • WhatsApp બેંકિંગ રજીસ્ટ્રેશન
  • નવી ચેકબુક માટે અરજી કરી શકો.
  • તમારું નોંધાયેલ ઈમેલ એડ્રેસ જાણી શકો
  • UPI બંધ કરવું
  • WhatsApp બેંકિંગ માટે નોંધણી અને ડિરજિસ્ટ્રેશન સર્વીસ
  • આ સિવાય અન્ય વિવિધ સુવિધાઓ મેળવી શકો છો.
આ પોસ્ટ પણ વાંચો:   Aadhaar Card Loan 2024 : લાખો લોકો માટે નવી નાણાકીય તક આધાર કાર્ડ દ્વારા 5 લાખની લોન

BOB Whatsapp Banking માટે રજીસ્ટ્રેશન કેમ કરવુ ?

બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ સુવિધા માટે નીચે ના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ BOB Whatsapp Number +918433888777 પર hi લખી મેસેજ કરો.
  • ત્યારબાદ તમને Terms Condition Agree કરવા માટે કહેશે. Agree કરો.
  • બેંક ઓફ બરોડાની આ સુવિધાનો લાભ 24 x 7 મેળવી શકાય છે.

BOB Whatsapp Banking ના ફાયદા

  • બેલેન્સ ચેક કરવુ,મીની સ્ટેટમેન્ટ જેવા કામ માટે બેંકમા ધક્કો થતો નથી. તેથી સમયનો બચાવ થાય છે.
  • Fastag નુ બેલેન્સ વગેરે સેવાઓ પણ મળે છે.
  • ડેબીટ કાર્ડ બ્લોક કરાવી શકાય છે.
  • ચેક બુક કઢાવવા અરજી આપવા બેંકમા જવુ નથી પડતુ.

અગત્યની લીંક

માહિતી ઓફીસીયલ વેબસાઇટ પર વાંચોઅહિં ક્લીક કરો

Leave a Comment