હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી:હજી એક રાઉંડ પૂરો નથી થયો ત્યાં આવી નવી આગાહી

IMD and Ambalal Patel: ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી પાંચ દિવસ 20મી જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. આગમી 5 દિવસ એટલે કે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર ના રોજ વરસાદ પડવાની આગાહી છે.

17 તારીખે બુધવારના રોજ આગાહી?

17મી જુલાઇના રોજ જો કે હાલ કોઇ રેડ એલર્ટની વ્યવસ્થા ન હોવા છતાં પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અને દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

18 મી તારીખે ક્યાં ક્યાં વરસાદ પડી શકે

18મી જુલાઇના રોજ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટની વ્યવસ્થા છે: હવામાન વિભાગન

19મી તારીખે ક્યાં ક્યાં વરસાદ પડી શકે

19મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, અને સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જીવભાઈ અંબાલાલ પટેલ

આ પોસ્ટ પણ વાંચો:  Ration Card E-Kyc Online Gujarat: રેશનકાર્ડની વિગતો ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

20મી તારીખે ક્યાં ક્યાં વરસાદ પડી શકે

20મી જુલાઇના રોજ સૌરાષ્ટ્રના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદારા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

આ દિવસો દરમિયાન ગુજરાત વિસ્તારમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ડાંગ, અને તાપી, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પેટેલની આગાહી

IMD and Ambalal Patel : તારીખ 20-21 તારીખે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે જેણે લઈ હવે 22 તારીખથી ગુજરાતમાં વરસાદ નોંધાશે તેવું અંબાલાલ પટેલ નું કહેવું છે. જીવભાઈ અંબાલાલ પટેલ

આ પોસ્ટ પણ વાંચો:  Jio Airtel Mobile Recharge New Rate: આજથી મોંઘા થઈ ગયા Jio અને Airtelના પ્લાન,જાણો કેટલો થયો વધારો

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તારીખ 19 જુલાઈ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન વિભાગ દ્વારા અવારનવાર ફરતી ફરતી આગાહી કરવામાં આવતી હોય છે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા ઘણી અગાઉ આગાહી કરી દેવામાં આવતી હોય છે.

ગુજરાતના ઘણા બધા લોકો અંબાલાલ પટેલ ની આગાહી ઉપર વિશ્વાસ રાખતા હોય છે, ત્યારે ફરી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના ઘણા ભાગોમાં ભાગમાં ભારે થી અતિ ભારે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે ત્યારે ફરી એક નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ લીંક

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment