Forest Guard Final Answer Key 2024: ફોરેસ્ટ ફાઈનલ આન્સર કી જાહેર તમે દેખી શકો છો કેટલા માર્ક આવ્યા અહીં થી ડાઉનલોડ કરો

Forest Guard Final Answer Key 2024: ફોરેસ્ટ ગાર્ડ ભરતી લેવાઈ ગઈ છે અને તેની ફાઈનલ આન્સર કી આજે આવી ગઈ છે જો તમે પણ ફોરેસ્ટ ગાર્ડ નું પેપર આવ્યું અને તમારે કેટલા માર્ક્સ થાય છે ફાઇનલ જોવા હોય તો આજે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જેના દ્વારા તમે તમારા માર્ક દેખી શકો છો.

બીટ ગાર્ડ ની ફાઈનલ આન્સર કી આજ સાંજ સુધીમાં આવી જશે. જુનિયર ક્લાર્ક સહિતના કેડર ની 212 નંબરની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ આજે જાહેર થઈ. ગૌણ સેવા પસંદગી મંડળે આજે જાહેર કરવાની આપી હતી તારીખ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) પરીક્ષા 2024 ની ફાઇનલ આન્સર કી 7 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે. Gujarat Forest Guard Final Answer Key 2024.

આ પોસ્ટ પણ વાંચો:  Big Breaking: જૂનિયર-સિનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર, મોકૂફ રહેલી પરીક્ષાની નવી તારીખ જાહેર

ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી 2024 કેવી રીતે ડાઉનલોડ કરવાની FOREST GUARD Final Answer Key Download

  • ઉમેદવારો GSSSB ની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in થી ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.
  • ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 25 મે 2024 છે.
  • ઉમેદવારો ફાઇનલ આન્સર કી ની મદદથી પોતાના અંદાજિત ગુણ મેળવી શકે છે.
  • ફાઇનલ આન્સર કી ફક્ત અંદાજિત ગુણ આપે છે. ચોક્કસ ગુણ અને મેરિટ યાદી GSSSB દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે.

ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી 2024 તારીખ FOREST GUARD Final Answer Key Download

  • પરીક્ષાની જાહેરાત તારીખ: 20/10/2022
  • પરીક્ષા તારીખ: 08/02/2024 થી 27/02/2024
  • પ્રોવિઝનલ આન્સર કી જાહેરાત તારીખ: (તારીખ ઉપલબ્ધ નથી)
  • વાંધા અને સૂચનો સ્વીકારવાની તારીખ: 07/03/2024 થી 25/03/2024

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ફાઈનલ આન્સર કી 2024 કેવી રીતે ચેક કરવી?

પગલું 1: ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) ની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in ની મુલાકાત લો.

આ પોસ્ટ પણ વાંચો:  આજના સોના ના ભાવ: સોનાના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજનો તમારા શહેરનો સોનાનો લેટેસ્ટ ભાવ

પગલું 2: હોમપેજની ડાબી બાજુએ દેખાતા “જવાબ કી” વિભાગ પર ક્લિક કરો.

પગલું 3: સ્ક્રીન પર એક નવું પૃષ્ઠ દેખાય છે, “ફોરેસ્ટ ગાર્ડ – 202223” પર ક્લિક કરો.

પગલું 4: સિસ્ટમ સ્ક્રીન પર એક નવું લોગિન પોર્ટલ દેખાય છે. તમારો પુષ્ટિકરણ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

સ્ટેપ 5: ઈમેજમાં બતાવ્યા પ્રમાણે કેપ્ચા કોડ ભરો અને લોગિન પર ક્લિક કરો.

પગલું 6: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ફાઈનલ આન્સર કી 2024 સ્ક્રીન પર દેખાય છે.

ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરો :- અહીં ક્લિક કરો

Leave a Comment