Today Petrol diesel price: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આ રાજ્યોમાં વધ્યા ભાવ, અહીંયા ઘટ્યા ભાવ, જાણો SMS દ્વારા

Petrol diesel price in Gujarat : પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આ આ રાજ્યોમાં વધ્યા ભાવ, અહીંયા ઘટ્યા ભાવ, ચાલો એસએમએસ દ્વારા નમસ્કાર મિત્રો આજે હું વાત કરીશ પેટ્રોલ ડીઝલના ફોર્મ ઘટાડો કરવામાં આવ્યો છે તમે પણ ઘર બેઠા એસએમએસ દ્વારા જાણકારી જાણી શકો છો કે કેટલું ઘટાડો કર્યા છે અને પેટ્રોલ ડીઝલમાં મુખ્ય ઘટના નું કારણ છે તે પણ અમે તમને જણાવીશું.

આ પોસ્ટ પણ વાંચો:   'અરનમાનાઈ 4'ની ગર્જનાથી બોક્સ ઓફિસ હચમચી ગઈ હતી, તે 2024ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો: Today Petrol diesel price

અમદાવાદ 96.04 88.91
સુરત 97.57 90.48
વડોદરા 98.21 91.11
રાજકોટ 98.21 91.11
ભાવનગર 97.07 89.96
જામનગર 95.41 88.29

આ પોસ્ટ પણ વાંચો:   Ration Card List 2024:રેશનકાર્ડની નવી યાદીમાં તમારું નામ ચેક કરો,જાણો નામ તપાસવાની સંપૂર્ણ પ્રક્રિયા

ઘર બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે ચકાસવા:

તમે એસએમએસ દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ચકાસી શકો છો.
IOCL ગ્રાહકો:RSP [city’ code]
9224992249 પર મોકલો.
BPCL ગ્રાહકો: RSP 9223112222
HPCL ગ્રાહકો: HP price 9222201122

આ પોસ્ટ પણ વાંચો:   આજના સોના ના ભાવ: સોનાના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજનો તમારા શહેરનો સોનાનો લેટેસ્ટ ભાવ

ભાવ ઘટાડવાનું કારણ:

આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્રુટ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થાય છે.

Leave a Comment