GBU Recruitment 2024 | GBU ભરતી 2024, અહીં સંપૂર્ણ માહિતી જુઓ

GBU Bharti 2024: ગાંધીનગરમાં સરકારી નોકરી માટે એક શાનદાર સૌથી છેલ્લો અવસર આવ્યો છે. આ લેખમાં તમને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતિ મળશે, જેમકે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટ નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, વય મર્યાદા, શિક્ષણસંબંધી યોગ્યતા, પસંદગી પ્રક્રિયા, અરજી શુલ્કની માહિતિ.

  • મિત્રો, આ ભરતી સ્થાયી છે, અર્થાત સરકારની છે.

Gujarat biotechnology University recruitment 2024

આયોજકગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી
પોસ્ટવિવિધ
અરજીની છેલ્લી તારીખ29 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ નોટિફિકેશનઅહિ ક્લિક કરો

પોસ્ટ અને પદોની સંખ્યા

ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ભરતી માટેની એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ જુદા જુદા પદો જેવા કે ડેપ્યુટી સેક્શન ઓફિસર હેડ ક્લાર્ક લેબોરેટરી ટેકનીશીયન અને ઓફિસ આસિસ્ટન્ટ ના પદ પર ભરતી યોજાશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Paryatan Vibhag Bharti: ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી

અને કુલ 14 જુદા જુદા પદો પર ભરતી માટેના અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

આ પોસ્ટ પણ વાંચો:   Office Peon Recruitment 2024: ધોરણ 8 પાસ માટે પટ્ટાવાળાના પદ પર ભરતી

શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેના વિશેની વધારે માહિતી અને શૈક્ષણિક લાયકાત તમને ઓફિસિયલ નોટિફિકેશન માં મળી જશે.

આ ભરતીમાં અરજી કરેલ ઉમેદવારની પસંદગી થશે તો તેને માસિક રૂપિયા 26,000 થી ₹49,000 ચૂકવવામાં આવશે.

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ 14 જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2024: GSSSB ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 500 પદો પર નવી ભરતીની જાહેરાત

ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી ભરતી અરજી પ્રક્રિયા

  • જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે તો તેને ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની છે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલ છે.
  • અહીં તમારે જે પોસ્ટમાં અરજી કરવાની હોય તેમાં આપેલ Apply ના બટન પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવીને રાખો.

મહત્વપૂર્ણ તારીખ

જે કોઈ ઉમેદવાર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરાયેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે અરજી કરવાની શરૂઆત 8 જાન્યુઆરી 2024 થી શરૂ કરવામાં આવેલ છે અને તેની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલ છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment