BIS Recruitment 2024: ભારતીય માનક બ્યુરોમાં 107+ જગ્યાઓ પર સીધી ભરતી

BIS Recruitment 2024: આપણા દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ભારતીય માનક બ્યુરો એટલે કે BIS એ અલગ અલગ સેક્ટર મુજબ કુલ 107 જેટલા ખાલી પદો ભરવા માટે નવી ભરતીની જાહેરાત કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે. ભરતીની રાહ જોઈ રહેલા લાયક ઉમેદવારો ઑનલાઇન માધ્યમ દ્વારા અરજી ફોર્મ સબમિટ કરી શકે છે. તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 જાન્યુઆરી 2024 આપવામાં આવેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Navodaya Vidyalaya Bharti 2024: નવોદય વિદ્યાલયમાં 10 પાસથી લઈ તમામ માટે 1377+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક

BIS Recruitment 2024

સંસ્થાભારતીય માનક બ્યુરો
પોસ્ટકન્સલ્ટન્ટ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ19 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.bis.gov.in/

ભારતીય માનક બ્યુરોની ઓફિશિયલ વેબસાઇટ www.bis.gov.in છે જેના પાર વિજિત કરીને અરજી ફોર્મ જમા થઈ શકે છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે.

આ પોસ્ટ પણ વાંચો:   IDBI Bank Recruitment 2024: સરકારી બેંક IDBIમાં 500+ જગ્યાઓ માટે ભરતી

તમને કેટલો પગાર આપવામાં આવશે?

ભારતીય માનક બ્યુરોની આ ભરતી પ્રક્રિયામાં સિલેક્ટ થયેલા અરજદારોને દર મહિને 75,000 રૂપિયાનો પગાર ચુકવવામાં આવશે. ભરતીની તમામ જાણકારી માટે, ઉમેદવારોએ એકવાર ઓફિશિયલ નોટિફિકેશન તપાસવી જરૂરી છે.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

આ ભરતીમાં પસંદગી પામવા માટે, ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે BIS દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ટેકનિકલ નોલેજ એસેસમેન્ટ, ઇન્ટરવ્યુ વગેરે માટે બોલાવવામાં આવશે. તમામ તબક્કામાં સફળ ઉમેદવારોને 1 વર્ષના કરારના આધારે વિવિધ જગ્યાઓ પર સિલેક્ટ કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Amul Daily Recruitment: અમૂલ કંપનીમાં ઘરે બેઠા 12 પાસ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • આ ભરતી માટે અરજી કરવા માટે, પહેલા BIS ની સત્તાવાર વેબસાઇટ www.bis.gov.in પર જાઓ.
  • વેબસાઈટની મુલાકાત લીધા પછી, ભરતી વિભાગ પર જાઓ અને BIS માં કોન્ટ્રાક્ટ બેસિસ પર કન્સલ્ટન્ટ હાયરિંગની બાજુમાં આવેલી વ્યૂ લિંક પર ક્લિક કરો.
  • હવે તમારે નવા પેજ પર Apply here (અરજી સબમિશન માટેની લિંક) પર ક્લિક કરીને આગળ વધવું પડશે.
  • હવે નવા પેજ પર, પહેલા ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરીને નોંધણી કરો.
  • આ પછી, લૉગિન દ્વારા એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો અને અંતે સંપૂર્ણ ભરેલા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment