12th Pass Government Job: 12 પાસ માટે 120+ જગ્યાઓ પર સરકારી નોકરીની સુવર્ણ તક, પગાર ₹ 81,100 સુધી

12th Pass Government Job: 12 પાસ માટે 120+ જગ્યાઓ પર સરકારી નોકરીની સુવર્ણ તક જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

12th Pass Government Job | 12 પાસ સરકારી નોકરી 2024

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ21 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://ssc.nic.in/
આ પોસ્ટ પણ વાંચો:   City Bus Gandhingar Recruitment: ગાંધીનગર સીટી બસમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી

પોસ્ટનું નામ

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જુનિયર સચિવાલય મદદનીશ એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્ક તથા વરિષ્ઠ સચિવાલય મદદનીશ અપર ડિવિઝન ક્લાર્કના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 121 છે. જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક માટે 52 તથા અપર ડિવિઝન ક્લાર્ક માટે 69 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
લોઅર ડિવિઝન ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200 સુધી
અપર ડિવિઝન ક્લાર્કરૂપિયા 25,500 થી 81,100 સુધી

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવેલ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Police Recruitment 2024 | ગુજરાત પોલીસ ભરતી

પસંદગી પ્રક્રિયા

કર્મચારી પસંદગી મંડળની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • કોમ્પ્યુટર ટેસ્ટ
  • લેખિત પરીક્ષા

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

જરૂરી તારીખો

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીની નોટિફિકેશન 03 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 03 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2024 છે.

આ પોસ્ટ પણ વાંચો:   RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં 10 પાસ તથા અન્ય માટે 4660+ જગ્યાઓ પર સરકારી નોકરી

વયમર્યાદા

કર્મચારી પસંદગી મંડળની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કઈ રીતે કરવી?

SSCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.ssc.nic.in છે.

આ ભરતીની માહિતી પણ તમારે વાંચવી જોઈએ

  1. NIACL Assistant Recruitment 2024 : ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ દ્ધારા આસિસ્ટન્ટના ભરતી
  2. IDBI Bank Recruitment 2024: સરકારી બેંક IDBIમાં 500+ જગ્યાઓ માટે ભરતી
  3. PNB Recruitment 2024: પંજાબ નેશનલ બેંકમાં 1025+ જગ્યાઓ પર ભરતી

અરજી કરવા માટેની લીંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Leave a Comment