NIACL Assistant Recruitment 2024 : ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ દ્ધારા આસિસ્ટન્ટના ભરતી

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

NIACL Assistant Recruitment 2024: નમસ્કાર મિત્રો, ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ ( NICL) દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ જાહેરાત તેમની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 300 થી વધારે પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આસિસ્ટન્ટના પદ પર આ ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

NIACL Assistant Recruitment 2024

સંસ્થાનુ નામન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ( NIACL)
પોસ્ટઆસિસ્ટન્ટ
વય મર્યાદાન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએશન
અરજી પ્રક્રિયાઑનલાઇન
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો
આ પોસ્ટ પણ વાંચો:   Air Force Agniveer Recruitment: એરફોર્સમાં અગ્નિવીરની 3500+ જગ્યાઓ પર ભરતી

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી માટે પ્રિલિમ પરીક્ષા, તેના પછી મેન પરીક્ષા અને છેલ્લે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat GRD Recruitment 2024: Recruitment to Gram Rakshak Dal on 8 passes

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે.

  • General/ OBC/ EWS – ₹600
  • ST/ ST – ₹ 100

વય મર્યાદા

જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા જતો હોય તો તેની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 1 જાન્યુઆરી 2024 ના આધારે કરવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમ પેજ પર રિક્રુટમેન્ટ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન પીડીએફ માધ્યમમાં આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં જણાવવામાં આવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ખોલો અને તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • તમામ માહિતી દાખલ કર્યા પછી એકવાર ફરી ચેક કરી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Municipality Recruitment:ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

જરૂરી તારીખ

આ ભરતીની જાહેરાતમા જણાવ્યા મુજબ અરજી કરવાની શરુઆત 1 ફેબ્રુઆરી 2024 થી શરૂ થયા છે અને તેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment