Air Force Agniveer Recruitment: એરફોર્સમાં અગ્નિવીરની 3500+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
College Junior Clerk Recruitment: ગુજરાતની કોલેજમાં કાયમી જુનિયર ક્લાર્ક માટે ભરતી
GBU Recruitment 2024 | GBU ભરતી 2024, અહીં સંપૂર્ણ માહિતી જુઓ
Air Force Agniveer Recruitment 2024
સંસ્થા | વાયુસેના |
પોસ્ટ | અગ્નિવીર |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 06 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://indianairforce.nic.in/ |
પોસ્ટનું નામ:
એરફોર્સ દ્વારા અગ્નિવીર ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
એરફોર્સ દ્વારા અંદાજે 3500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
શૈક્ષણિક લાયકાત:
મિત્રો, એરફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ડિપ્લોમા અથવા 2 વર્ષનો વોકેશનલ કોર્સ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પગારધોરણ:
વાયુસેનાની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સરકારના નિયમોઅનુસાર માસિક રૂપિયા 30,000 પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે.
વયમર્યાદા:
વાયુસેનાની આ ભરતીમાં આવેદન કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 17.5 વર્ષ તથા વધુમાં વધુ 21 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ શ્રેણીના અરજદારોને આ વયમર્યાદામાં રાહત મળી શકે છે.
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
જરૂરી તારીખો:
- ભરતીના ફોર્મ: 17 જાન્યુઆરી 2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 06 ફેબ્રુઆરી 2024
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |