GUB Recruitment 2024 : ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં ભરતી

GUB Recruitment 2024:શું મિત્રો તમે નોકરીની શોધમાં છો અથવા તમારા મિત્રોને અને પરિવારનાં સદસ્યોને નોકરીની જરૂર છે તો તમારા માટે ખુશનાં સમાચાર છે કારણ કે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં ભરતી આવી છે તો તમારે ફોર્મ ભરવું હોય અથવા આ માહિતી સબંધિત તમને પૂરી જાણકારી આપવામાં આવશે.તો આ લેખને અંત સુધી વાંચવા અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ લેખ શેર કરવા વિનતી.

GUB Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી
પોસ્ટનુ નામવિવિઘ
નોકરી સ્થળગાંધીનગર,ગુજરાત
જાહેરાતની તારીખ08 જાન્યુઆરી 2024
ઓફિશ્યલ વેબસાઇટhttps://gbu.edu.in/
આ પોસ્ટ પણ વાંચો:   રેલ્વે વિભાગમાં ભરતી 2024 | RRB technician 9144 recruitment, પગાર 19,900 શરૂ, જાણો સંપુર્ણ વિગત

પોસ્ટનુ નામ

ગુજરાત બાયિટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા

  • ડેપ્યુટી સેક્શન ઓફિસર
  • લેબ ટેકનેશિયન
  • હેડ ક્લાર્ક
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • તથા અન્ય
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB CCE Scorecard Declared 2024

કુલ ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ 14 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સંસ્થા દ્વારા માસિક રૂપિયા 19,900 થી લઇ 1,26,600 સુધી પગારધોરણ ચૂકવવામાં આવશે.

શેક્ષણીક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણીક લાયકાત અલગ અલગ છે.કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણીક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   12th Pass Government Job: 12 પાસ માટે 120+ જગ્યાઓ પર સરકારી નોકરીની સુવર્ણ તક, પગાર ₹ 81,100 સુધી

મહત્વની તારીખ

આ ભરતીની જાહેરાત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા 8 જાન્યુઆરી 2024 નાં રોજ બહાર પાડવામાં આવી છે.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 08/01/2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 29/01/2024

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે તમે ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

મહત્વની લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment