RMC Security Guard Recruitment:રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડની સરકારી નોકરીનો મોકો

RMC Security Guard Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડની જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તમને આ પોસ્ટ શેર કરજો.

આ લેખમાં તમને લાયકાત,કુલ ખાલી જગ્યા,પગારધોરણ, શેક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા અને અરજી કરવા સબંધિત માહિતી આપવામાં આવશે.

RMC Security Guard Recruitment

સંસ્થાનું નામરાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટનુ નામસિક્યોરિટી ગાર્ડ
અરજી માધ્યમઓનલાઈન
જાહેરાતની તારીખ20 જાન્યુઆરી
સત્તાવાર વેબસાઇટhttps://www.rmc.gov.in/
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Junior Clerk Recruitment: ગુજરાત સરકારમાં જુનિયર કલાર્કની જગ્યાઓ પર ભરતી

પોસ્ટનુ નામ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડનાં પદ માટે ભરતી કરવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

  • 07

પગારધોરણ

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ રૂપિયા 21,100 પગારધોરણ ચૂકવવામાં આવશે.ત્યારબાદ કામગીરી સંતોષકાર લાગતા આ પગારધોરણ વધારીને રૂપિયા 14,800 થી 47,100 કરી દેવામાં આવશે

આ પોસ્ટ પણ વાંચો:   SSC CGL 2024 Notification: SSC CGL ભરતી સ્ટાફ સિલેક્શન કમિશનમાં નોકરી માટેની તક

શેક્ષણીક લાયકાત

લાયકાત સબંધિત વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સહી
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવા

વયમર્યાદા

  • ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી
  • વધુમાં વધુ વયમર્યાદા 52 વર્ષ

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ 

રાજકોટ મહાનગરપાલિકા ભરતીમાં ઇન્ટરવ્યૂ તારીખ 31 જાન્યુઆરી 2024 સવારે 9:30 થી 11:00 કલાક સુધી છે જ્યારે ઇન્ટરવ્યૂનુ સ્થળ ડૉ. આંબેકર ભવન, ઢેબરભાઇ રોડ,સેન્ટ્રલ ઝોન કચેરી,પહેલો માળ,મિટિંગ હોલ,રાજકોટ મહાનગરપાલિકા,રાજકોટ ખાતે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Railway Peon Recruitment 2024: સેન્ટ્રલ રેલવેમાં પટાવાળાના પદ પર ભરતી

મહત્વની તારીખ

આ ભરતીની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 20 જાન્યુઆરી 2024 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.મિત્રો,તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમારે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો ભરી જ્યારે તમે ઇન્ટરવ્યૂ તારીખે જાવ ત્યારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

અરજી કઈ રીતે કરવી?

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં તમારે ઇન્ટરવ્યૂ સ્થળ પર રૂબરૂ જઈ અરજી ફોર્મ જમાં કરાવવાનું રહેશે.

મહત્વની લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમેપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment