Gujarat Junior Clerk Recruitment: ગુજરાત સરકારમાં 2608+ જુનિયર કલાર્કની જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, ખાલી જગ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat Junior Clerk Recruitment
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | ક્લાર્ક તથા અન્ય |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 2608 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રુપ-A માં 2018 તથા ગ્રુપ-B માં 590 જગ્યાઓ ખાલી છે.
શૈક્ષણિક લાયકાત:
મિત્રો, GSSSB ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક કોઈપણ સ્નાતક જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
વયમર્યાદા:
ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પગારધોરણ:
ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક રૂપિયા 26,000 પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર વધારવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
GSSSB ની આ ભરતીમાં ગ્રુપ-A માટે ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે જયારે ગ્રુપ-B માટે ઉમેદવારની પસંદગી લેખિત (MCQ) પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
જરૂરી તારીખો:
- ભરતીની નોટિફિકેશન: 03 જાન્યુઆરી 2024
- ભરતીના ફોર્મ: 06 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી 2024
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |