Gram Rakshak Dal Recruitment 2024: ધોરણ 3 પાસ માટે ગુજરાત ગ્રામ રક્ષક દળમાં બમ્પર ભરતી

Gram Rakshak Dal Recruitment 2024: ધોરણ -3 પાસ માટે ગુજરાત ગ્રામ રક્ષક દળમાં ભરતી જાહેર થઇ ચુકી છે. શું તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે ખુબ જ સારા સમાચાર આવી રહ્યા છે. ગ્રામ રક્ષક દળની આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, ખાલી જગ્યા વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gram Rakshak Dal Recruitment 2024

સંસ્થાગુજરાત પોલીસ વિભાગ
પોસ્ટગ્રામ રક્ષક દળ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ24 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://police.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા ગ્રામ રક્ષક દળના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat High Court Recuritment:ગુજરાત હાઇકોર્ટમાં ભરતી

ખાલી જગ્યા:

પોલીસ વિભાગ દ્વારા આ ભરતી કેટલી ખાલી જગ્યા માટે કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી. પરંતુ મિત્રો આ ભરતીમાં અલગ અલગ દસ પોલીસ સ્ટેશનમાં ભરતી કરવામાં આવી રહી હોવાથી આ ભરતીમાં ખાલી જગ્યાની સંખ્યા વધુ પણ હોઈ શકે છે.

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 03 પાસ છે. શારીરિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   Shri Brahmanand Vidya Mandir Recruitment: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી

અરજી ફી:

GRD ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના પુરુષ તથા સ્ત્રી ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી તમે વિના મુલ્યે જ અરજી ફોર્મ જમા કરાવી શકો છો.

પગારધોરણ:

GRD એટલે કે ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને નિયમોઅનુસાર અંદાજે દરરોજ રૂપિયા 300 થી 400 રૂપિયા વેતન ચુકવવામાં આવશે. વેતન સંબંધિત માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની આ ભરતીમાં પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે. વિભાગ દ્વારા ઇન્ટરવ્યૂ /લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાને આધારે પણ ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat GRD Recruitment 2024 : ગુજરાતમાં ગ્રામ રક્ષક દળની 324+ જગ્યાઓ પર ભરતી

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • વિગતો ભરેલું અરજી ફોર્મ
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. તમે અરજી ફોર્મ વઢવાણ, જોરાવળનગર, સાયલા, પાટડી, બજાણા, મુળી, લીંબડી, ચોટીલા, લખતર, ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકો છો તથા ફોર્મમાં તમામ વિગતો ભરી તથા જરૂરી પુરાવાઓ જોડી જમા કરાવી શકો છો.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ: 17 જાન્યુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 24 જાન્યુઆરી 2024

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment