GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો

GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

GETCO Recruitment 2024

સંસ્થાગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ01 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.getco.co.in/

પોસ્ટનું નામ:

ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડ દ્વારા વિદ્યુત સહાયક એટલે કે પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ-1 ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:  RRC Bharti 2024: 35+ ખાલી જગ્યાઓ, ચેક પોસ્ટ, વય મર્યાદા, લાયકાત, પગાર અને કેવી રીતે અરજી કરવી તે માટેની નવી સૂચના

ખાલી જગ્યા:

ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડ દ્વારા કુલ 153 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, GETCO ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

જેટકોની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ ત્રણ વર્ષ માટે નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર મળવાપાત્ર રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:  Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
વર્ષપગારધોરણ
પ્રથમ વર્ષ22,750 રૂપિયા
બીજું વર્ષ24,700 રૂપિયા
ત્રીજું વર્ષ26,650 રૂપિયા

વયમર્યાદા:

ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

જેટકોની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

GETCO ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી બે પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જેના અભ્યાસક્રમ તથા તમામ માહિતી નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો www.getco.co.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 01 એપ્રિલ 2024 છે.

GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો
GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ : 13 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 01 એપ્રિલ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક (How to Apply for this Job):

સત્તાવાર વેબસાઈટ માટે (Official Website Link)અહીં ક્લિક કરો
જાહેરાત માટે (Notification Download)અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (Job Apply Link)અહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment