PNB Personal loan: નમસ્કાર મિત્રો, જો તમારી પાસે અત્યારે પૈસા ઓછા છે અને તમને આર્થિક સમસ્યામાં છો અને પૈસાની જરૂરિયાત વધુ છે. તો તમે પીએનબી બેંક દ્વારા તમારી આ મુશ્કેલી દૂર કરી શકો છો. કેમકે પંજાબ નેશનલ બેંક દ્વારા ઘણી બધી લોન યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
જેના દ્વારા તમે એકદમ સરળતાથી આ પંજાબ નેશનલ બેંકમાંથી પર્સનલ લોન મેળવવા માટે એપ્લાય કરી શકો છો. હવે નાણાકીય વર્ષ 2024 માં તમે પોતાના ઘરે બેસીને ઓનલાઈન માધ્યમથી પંજાબ નેશનલ બેંકમાં લોન મેળવવા માટે એપ્લાય કરી શકો છો.
PNB Personal loan 2024: પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન
તમને જણાવીએ કે પંજાબ નેશનલ બેંક , ઇ મુદ્રા લોન હેઠળ પર્સનલ લોન ની સુવિધા બેંક દ્વારા આપવામાં આવી રહી છે અને આ યોજના આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે તમને ફક્ત પાંચ મિનિટમાં જ રૂપિયા 50,000 થી લઈને રૂપિયા 10 લાખ સુધીની લોન મળી શકે છે જે ડાયરેક્ટ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
હવે તમારે પર્સનલ લોન મેળવવા માટે બેંકમાં આંટા મારવા નહીં પડે. પંજાબ નેશનલ બેંક તેના તમામ ગ્રાહકોને e – Mudra Loan Scheme હેઠળ પર્સનલ લોન આપવામાં આવશે. અને તમારે આ લોન મેળવવા માટે કોઇ પણ પ્રકારના દસ્તાવેજ જમાં કરવા નહિ પડે. ફ્ક્ત ઑનલાઇન અરજી કરીને તમે પર્સનલ લોન મેળવી શકો છો.
સ્માર્ટફોન દ્વારા મેળવો પર્સનલ લોન
- સૌપ્રથમ PNB One એપ્લિકેશન ખોલી તેના ડેશબોર્ડ પર જાઓ.
- હવે લોગીન કરી રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા અને પૂર્ણ કરો.
- અને આ રજીસ્ટ્રેશન કરવા માટે Please Register Here ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે નવા પેજ પર રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
- છેલ્લે સબમીટના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમને તમારો લોગીન આઈડી અને પાસવર્ડ મળશે. જેને તમારી પાસે સંભાળીને રાખવાનો છે.
- રજીસ્ટ્રેશન કર્યા પછી બેંક અધિકારી દ્વારા વેરિફિકેશન માટે ફોન આવશે.
- અને આ વેરિફિકેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે સમાપ્ત થયા પછી તમારા એકાઉન્ટમાં પર્સનલ લોન ની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન માટે પાત્રતા
પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ મુદ્રા લોન મેળવવા માટે નીચેની પાત્રતા અને દસ્તાવેજો જોઈશે.
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- સારો સિવિલ સ્કોર
- ઉમેદવાર ની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
પંજાબ નેશનલ બેંક દ્વારા ઘરે બેઠા મેળવો પર્સનલ લોન
જો તમે આર્થિક સ્થિતિથી તંગ થઈ ગયા છો અને પર્સનલ લોન લેવા ઈચ્છો છો. તો તમે પંજાબ નેશનલ બેંકની e Mudra Loan Scheme હેઠળ ઘરે બેઠા પોતાના સ્માર્ટફોન દ્વારા અથવા તો ઓનલાઇન ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લોન મેળવવા માટે અરજી કરી શકો છો.
સ્માર્ટ ફોનમાં તમારી પંજાબ નેશનલ બેંકની એપ્લિકેશન PNB One ઇન્સ્ટોલ કરવી પડશે, તેના પછી તમે ઘરે બેઠા ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકો છો.
ઓફિશિયલ વેબસાઇટ દ્વારા પર્સનલ લોન
- સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ,જેની લીંક નીચે આપેલ છે.
- હવે અહીં તમારે પર્સનલ લોન ના વિકલ્પો પર ક્લિક કરવાનું રહેશે.
- હવે નવા પેજ પર પંજાબ નેશનલ બેંક માં મળતા પર્સનલ લોન ના પ્રકાર ખૂલશે, તમારે જે પ્રકારની લોન લેવી હોય તેના પર ક્લિક કરો.
- હવે Apply Now ના વિકલ્પો પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક ફોર્મ ખૂલશે જેમાં તમારે તમામ માહિતી દાખલ કરવાની રહેશે.
- હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કર્યા પછી બેંક અધિકારી તમારો સંપર્ક કરશે અને જરૂરી દસ્તાવેજ તથા ફોર્મ નું સમાપન કરવામાં આવશે.
- જો તમે બેંકના તમામ નિયમો અને શરતોને પૂરા કરો છો તો તમારા ખાતામાં લોનની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
PNB Personal loan- Apply Now