Google Pay Loan Apply: ગુગલ પે એપ્લિકેશન દ્વારા મેળવો ફક્ત 2 મિનિટમાં 8 લાખ સુધીની પર્સનલ લોન

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

Google Pay Loan Apply: નમસ્કાર મિત્રો, આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન મેળવતા હોય છે. જો તમે પણ સરળતાથી ઘરે બેઠા બેંક ગયા વગર લોન લેવા ઇચ્છો છો તો google pay એપ્લિકેશન દ્વારા તમે તે કરી શકો છો. કેમકે હવે એકદમ સરળ રીતે તમે google pay દ્વારા રૂપિયા 5000 થી વધારે ની લોન લઈ શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને google pay દ્વારા ઓનલાઇન માધ્યમમાં લોન કેવી રીતે મેળવી તેના વિશેની સંપૂર્ણ જાણકારી આપીશું તેથી અમારા આલેખને અંત સુધી વાંચો. અને આવી જ તમામ નવી લોન અને ભરતી વિશેની માહિતી જાણવા whatsapp ગ્રુપમાં જોડાઓ.

ગુગલ પે લોન ઑનલાઇન | Google pay loan

તમને જણાવી દઈએ કે તમે એકદમ સરળતાથી google પર લોન ઓનલાઇન માધ્યમમાં એપ્લાય કરી દે ₹10,000 થી લઈને મહત્તમ રૂપિયા 8 લાખ સુધીની લોન મેળવી શકો છો. આ લોન લેવા માટે તમારે google pay એપ્લિકેશન નો ઉપયોગ કરવો પડશે. તમને જણાવી દઈએ કે google pay એપ્લિકેશનનો ઉપયોગ એ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવા માટે થાય છે જો તમે પહેલાથી જ આ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો તમે એકદમ સરળતાથી પ્રક્રિયા કરીને લોન લઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   SBI બેન્ક દ્વારા ફક્ત 15 મિનિટમાં મેળવો રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન

Google પે દ્વારા મેળવવા મહત્તમ રૂપિયા 8 લાખ સુધીની પર્સનલ લોન

આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે google પે એપ્લિકેશન દ્વારા ₹10,000 થી લઈને મહત્તમ રૂપિયા 8 લાખ સુધીની પર્સનલ લઈ શકો છો. જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર પડે છે ત્યારે તે લોન લેતો હોય છે. આજના આ લેખ દ્વારા અમે તમને google pay એપ્લિકેશન દ્વારા લોન કેવી રીતે મેળવી તેના વિશે સંપૂર્ણ જાણકારી આપીશું અને તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા વિશે પણ જણાવીશું.

આ પોસ્ટ પણ વાંચો:   આ બેંક સસ્તી પર્સનલ લોન આપી રહી છે, લોન લેનારાઓને મજા પડી રહી છે-Personal Loan

જો તમે google pay એપ્લિકેશનનો ઉપયોગ કરતા નથી તો તમારે અમારો આ લેખ શરૂઆતથી જ જોવો જોઈએ. અને જો તમે google pay એપ્લિકેશનનો ઉપયોગ કરતા નથી તો તમે આ લોન મેળવી શકતા નથી. પરંતુ જો તમે google pay એપ્લિકેશન નો ઉપયોગ કરો છો તો સરળતાથી તમે રૂપિયા 10,000 થી લઈને મહત્તમ આઠ લાખ સુધીની લોન લઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   ગૂગલ પે દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી જાણો ? સંપૂર્ણ માહિતી

Google pay loan apply પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારા મોબાઇલ ફોનમાં play store ઓપન કરો અને માહિતી google pay એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • જો તમે પહેલાથી આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો તેને અપડેટ કરો.
  • હવે અહીં તેમના હોમ પેજ પર તમને ઉપરની બાજુ ઇન્સ્ટન્ટ પેપર લેસ પર્સનલ લોન નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમારા વિસ્તાર નો પીનકોડ નંબર દાખલ કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
  •  હવે અહીં પોતાના પાનકાર્ડ મુજબ તમારું નંબર દાખલ કરો અને તેનો પાનકાર્ડ નંબર પર દાખલ કરો અને પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
  • હવે અહીં તમને માંગવામાં આવેલી તમામ માહિતી પરો અને છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે તમે કેટલી રકમની લોન લીધેલી છે તે રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Leave a Comment