ધોરણ 12 પરિણામ 2024 : આર્ટસ, કોમર્સ અને સાયન્સ | GSEB HSC 12th Result

ધોરણ 12 પરિણામ 2024 : GSEB HSC 12th Result ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 12 આર્ટસ પરીક્ષા 2024, ધોરણ 12 કોમર્સ પરીક્ષા 2024 અને ધોરણ 12 સાયન્સ પરીક્ષા 2024ના પરિણામ તારીખ 09-05-2024ના રોજ સવારે 09:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ www.gseb.org વેબસાઈટ પર જઈને પરિણામ ચેક કરી શકશે.

  • ધોરણ 12નું પરિણામ તારીખ 09-05-2024ના રોજ જાહેર થશે.
  • આર્ટસ, કોમર્સ અને સાયન્સ પરિણામ જાહેર થશે.
  • ગુજકેટ 2024 પરિણામ

ધોરણ 12 પરિણામ 2024 | GSEB HSC 12th Result 2024

માર્ચ 2024માં લેવાયેલ GSEB 12th આર્ટસ પરિણામ 2024 / GSEB 12th આર્ટસ રિઝલ્ટ 2024 / GSEB 12th કોમર્સ પરિણામ 2024 / GSEB 12th કોમર્સ રિઝલ્ટ 2024 / GSEB 12th સાયન્સ રિઝલ્ટ 2024 / GSEB 12th સાયન્સ રિઝલ્ટ 2024 તારીખ 09-05-2024ના રોજ જાહેર કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Petrol Diesel Price Today : ચૂંટણી પહેલા સરકારની ભેટ, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો

GSEB HSC 12th Result 2024 ધોરણ 12 રિઝલ્ટ

માર્ચ 2024 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, GUJCET 2024 અને સંસ્કૃત મધ્યમા પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તારીખ 09-05-2024 ના રોજ સવારના 09:00 કલાકે જાહેર કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   PM કિસાન સન્માન નિધિના 16માં હપ્તા માટે E-KYC ફરજીયાત,ગુજરાત સરકારે જાહેર કરી ઝૂંબેશની તારીખ

જે વિદ્યાથીઓએ ધોરણ 12 (આર્ટસ, કોમર્સ અને સાયન્સ) પરીક્ષા 2024 આપેલ છે તેઓ પોતાનું પરિણામ www.gseb.org પર જઈને જોઈ શકશે.

વોટ્સએપ પર પરિણામ જોઈ શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત, ધોરણ 10 રીઝલ્ટ 2024 જાહેર, ડાઉનલોડ કરો અહીંથી

GSEB Std 12th Arts Result 2024 / Std 12th Arts Result 2024 / GSEB Std 12th Commerce Result 2024 / Std 12th Commerce Result 2024 / GSEB Std 12th Science Result 2024 / Std 12th Science Result 2024 / GSEB 12th Result 2024 / GSEB HSC Result 2024 પરિણામ વોટ્સએપમાં મારફતે જોઈ શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   PM કિસાન યોજનાના 16મા હપ્તાની ટ્રાન્સફર તારીખ જાહેર,8 કરોડથી વધુ ખેડૂતોને મળશે લાભ

ધોરણ 12 પરિણામ 2024 કઈ રીતે જોવું?

GSEB STD 10 And 12 Result Declared Date 2024 : ધોરણ 10 અને 12 ના પરિણામ ની તારીખ જાહેર, જાણો ક્યારે આવશે પરિણામ

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org
  • તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારું પરિણામ દેખાડશે.
તમારું પરિણામ જોવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment