GSSSB Recruitment 2024 for 117 Fireman cum Driver Posts

GSSSB Recruitment 2024: Gujarat Gaun Seva Pasandgi Mandal has published an Advertisement for the Fireman cum Driver (GSSSB Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Fireman cum Driver. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for GSSSB Fireman cum Driver Recruitment. Keep checking Maru Gujarat regularly to get the latest updates for GSSSB Recruitment 2024.

GSSSB Recruitment 2024

Recruitment OrganizationGujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB)
Posts NameFireman cum Driver
Vacancies117
Job LocationIndia
Last Date to Apply31-08-2024
Mode of ApplyOnline
આ પોસ્ટ પણ વાંચો:   Amul Daily Recruitment: અમૂલ કંપનીમાં ઘરે બેઠા 12 પાસ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

Fireman cum Driver Total No. of Posts: 117

Educational Qualification:

(૧) ઉમેદવાર માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (HSC) પાસ કરેલ હોવો જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે; અને (૨) રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈશે, રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઇવર-કમ-પંપ ઓપરેટર ના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈશે; અને (૩) ઉમેદવાર Heavy Motor Vehicle નું માન્ય ડ્રાઇવીંગ લાયસન્સ ધરાવતો હોવો જોઇશે; અને (૪) ઉમેદવાર ફાયરમેન-કમ-ડ્રાઇવર સંવર્ગ માટે નિયત થયેલ લઘુત્તમ શારીરિક માપદંડ ધરાવતા હોવા જોઇએ.
Please read the Official Notification for Educational Qualification details.

આ પોસ્ટ પણ વાંચો:   GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો

Age Limit:

તા.૩૧/૦૮/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઇશે

આ પોસ્ટ પણ વાંચો:   AIIMS Rajkot Recruitment 2024: સરકારી હોસ્પિટલ એમ્સ રાજકોટમાં કાયમી નોકરીની જબરદસ્ત તક

Apply Start 16-08-2024

Last Date to Apply 31-08-2024

Job Advertisement: Click Here

Official website: Click Here

Apply Online: Click Here

Leave a Comment