Gujarat Kusum Yojana 2024: ખેડૂતોને સોલર પંપ માટે મળસે 90% સબસિડી, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat Kusum Yojana 2024: ગુજરાત સરકારની આ કુસુમ યોજના એ ભારત દેશના ઘણા બધા રાજ્યોમાં દુષ્કાળના અથવા બીજા કોઈ મહામરીના  સમયે આવનારા પડકારોના સામે પ્રતિભાવ આપવા માટે શરૂ કરવામાં આવેલી છે. જ્યારે દુષ્કાળ અથવા કોઈ મહામરીના સમયમાં ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તેની અસરને ઘટાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

ગુજરાત કુસુમ યોજના મહત્વપૂર્ણ લાભો

  • આ યોજન દેશના સમગ્ર ખેડૂતો ને લાભ આપવા માટે ઉપયોગી છે.
  • જ્યારે ગુજરાત રાજ્ય ના ખેડૂતો સોલર વાળા સિંચાઈ પંપ ખરીદે છે તો તેના પર સબસીડી આપવામાં આવે છે જેના કારણે તે સસ્તું બને છે.
  • આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ડીઝલ થી ચાલતા 17.5 લાખ સિંચાઈ પંપની સૌરઉર્જામાં ફેરવવામાં આવશે જેના કારણે મોટા ભાગના ડીઝલના વપરાશમાં ઘટાડો થશે.
  • આ યોજનાના કારણે વધારે પ્રમાણમાં મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે જેના કારણે રાષ્ટ્રીય બીજ પુરવઠામાં ખેડૂતો દ્વારા વધારે પડતાં બીજનું યોગદાન આપવામાં આવશે.
  • ગુજરાત સરકાર દ્વારા સોલર પેનલ લગાવવા પર 60% સબસીડી આપવામાં આવે છે જેમાં બેંક દ્વારા ૩૦ ટકા લોન પણ લઈ સકાય છે જેમાં ખેડૂતોને કુલ ખર્ચાના 10% પૈશા ભરવાના રહેશે.
આ પોસ્ટ પણ વાંચો:   Water Tank Sahay Yojana 2024: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ પર આ રીતે કરો અરજી

પાત્રતાઓ

  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ભારત દેશનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર 0.5 થી લઈ 2 મેગાવવાની ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ ખરીદવા માટે અરજી કરવા પાત્રતા ધરાવે છે.
  • આ યોજના માં અરજદાર અરજી કરવા માટે પોતાના જમીનના કદ અથવા તો વિતરણ નિગમ દ્વારા નિર્દેશ ક્ષમતા મર્યાદા ના આધારે જે ઓછું હોય તેના માટે 2 મેગાવોટ સુધીની ક્ષમતાની સોલર પેનલ લગાવ માટે અરજી કરી શકે છે.
  • આ યોજના માટે 2 હેક્ટર જમીન માટે  પ્રતિ મેઘાવટ પાવર વાળા  સોલર પાવર પ્લાન્ટની ક્ષમતાની જરૂર પડશે.
આ પોસ્ટ પણ વાંચો:   Hybrid Biyaran Yojana 2024: ગુજરાત હાઇબ્રીડ બિયારણ યોજના ગુજરાત ના ખેડૂતોને બિયારણ ખરીદવા માટે 75 હજારની સહાય

ગુજરાત કુસુમ યોજના અરજી પ્રક્રિયા

  • તમારે સૌપ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે ગુજરાત સરકારની  કુસુમ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે તમને ત્યાં હોમ પેજ દેખસે તેના  પર ઓનલાઇન એપ્લિકેશન નું ઓપ્શન આપેલું હોય છે તેના પર ક્લિક કરો.
  • હવે ત્યાં તમને એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવી પડસે.
  • એકવાર તમારું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી ફરીથી એક વાર ચેક કરીને સબમીટ બટન પર ક્લિક કરો.
આ પોસ્ટ પણ વાંચો:   Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજનામાં ધો.9 થી 12ની વિદ્યાર્થિનીઓને મળશે રૂ. 50,000 રૂપિયાની સહાય
અરજી કરવા માટેઅહી ક્લિક કરો 
વધુ માહિતી માટેઅહી ક્લિક કરો 

Leave a Comment