GUJARAT LOKSABHA ELECTION 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7મેએ તમામ 26 બેઠકો પર મતદાન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે.

Gujarat Tourism Recruitment 2024 | ગુજરાત ટુરિઝમ ભરતી 2024, પગાર : 50000 સુધી લાયકાત અને અરજી પ્રક્રિયા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે.

543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે.

આ પોસ્ટ પણ વાંચો:   Car Driving Tips: કાર કયા ગિયરમાં ઉત્તમ માઇલેજ આપે છે? સાચો જવાબ જાણીને તમને આશ્ચર્ય થશે

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે.

આ પોસ્ટ પણ વાંચો:   Police Bharti News: ખાખીના ઉમેદવારો તૈયારી શરૂ કરી દો, પોલીસ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર!

Leave a Comment