Kaushalya University Gujarat Recruitment: કૌશલ્ય યુનિવર્સિટીમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Kaushalya University Gujarat Recruitment 2024
સંસ્થા | કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 04 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://kaushalyaskilluniversity.ac.in/ |
પોસ્ટનું નામ:
કૌશલ્ય યુનિવર્સિટી દ્વારા ટેક્નિકલ હેડ, આસિસ્ટન્ટ પ્રોફેસર તથા ટ્રેનરના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પગારધોરણ:
કૌશલ્ય યુનિવર્સિટીની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને કેન્દ્ર સરકારના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
ટેક્નિકલ હેડ | રૂપિયા 2,10,000 સુધી |
આસિસ્ટન્ટ પ્રોફેસર | રૂપિયા 57,700 થી 1,82,400 સુધી |
ટ્રેનર | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
વયમર્યાદા:
કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા ટેક્નિકલ હેડ, આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 62 વર્ષ તથા ટ્રેનર માટે 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયરથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી 04 એપ્રિલ 2024 છે. અરજી કરવાનું સરનામું – કૌશલ્ય -ધ સ્કિલ યુનિવર્સિટી (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત) C/O મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા (MGLI), ડ્રાઇવ-ઇન રોડ, મેમનગર, અમદાવાદ -380052 છે.

જરૂરી તારીખો:
કૌશલ્ય યુનિવર્સિટીની આ ભરતીની નોટિફિકેશન 09 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 09 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 એપ્રિલ 2024 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી | અહીં ક્લિક કરો |