NVS Recruitment 2024: નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી

NVS Recruitment 2024: નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

NVS Recruitment 2024 | Jawahar Navodaya Vidyalaya Samiti Recruitment 2024

સંસ્થાનવોદય વિદ્યાલય સમિતિ
અરજી માધ્યમઓનલાઇન
પોસ્ટવિવિધ
અરજી શરૂઆત તારીખ18 એપ્રિલ 2024
અરજી છેલ્લી તારીખ26 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in/

પોસ્ટનું નામ:

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT), ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર (TGT) તથા લાયબ્રેરીયનના પદ પર ભરતી થઈ રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   GMRC Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં અલગ અલગ પોસ્ટ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

ખાલી જગ્યા:

નવોદય વિદ્યાલય સમિતિમાં કુલ 500 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)ની 217, ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર (TGT)ની 278 તથા લાયબ્રેરીયનની 5 જગ્યા પર ભરતીનું આયોજન છે.

આ પોસ્ટ પણ વાંચો:   Dudhsagar Dairy Recruitment 2024: દુધસાગર ડેરી ભરતી

શૈક્ષણિક લાયકાત:

NVSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

નવોદય વિદ્યાલય સમિતિ ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે મુજબ છે.

આ પોસ્ટ પણ વાંચો:   RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી
પોસ્ટનું નામપગારધોરણ
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)રૂપિયા 35,750
ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર (TGT)રૂપિયા 34,125
લાયબ્રેરીયનરૂપિયા 31,250

વયમર્યાદા:

NVSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા વધુમાં વધુ 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

NVSની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

NVSની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2024 છે જયારે અરજી કરવા માટેની વેબસાઈટ www.navodaya.gov.in છે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ 18 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2024

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment