પ્રાથમિક શાળાઓમા આવી સ્પેશિયલ એજયુકેટર ની 3000 જગ્યાઓ પર ભરતી,જાણો સંપૂર્ણ માહિતી અહીથી.

Special Educator Recruitment:vsb.dpegujarat.in: પ્રાથમિક શાળાઓમા નવી ભરતી અન્વયે વિદ્યાસહાયકોની ભરતી કરવામા આવતી હોય છે. TET પાસ કરેલા ઉમેદવારોની પ્રાથમિક શાળાઓમા શિક્ષક તરીકે ભરતી કરવામા આવતી હોય છે. રાજ્યની શાળાઓમા અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે શિક્ષણ વિભાગ સ્પેશિયલ એજયુકેટરની ભરતી કરવા જઇ રહ્યુ છે. જે અંતર્ગત 3000 જેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે.

E-Shram Card payment Status check: ઇ- શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળશે ₹1000 ની સહાય, અહિથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ

સ્પેશિયલ એજયુકેટર ભરતી

જોબ સંસ્થાશિક્ષણ વિભાગ
કુલ જગ્યા3000
પોસ્ટસ્પેશિયલ એજયુકેટર
ભરતી પ્રકારકાયમી ભરતી
લાયકાતસ્પેશિયલ એજયુકેટર TET પાસ
ફોર્મ ભરવાની તારીખ19/02/2024 થી 28/02/2024
પગારધોરણનિયમાનુસાર
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttp://vsb.dpegujarat.in
આ પોસ્ટ પણ વાંચો:   AIIMS Rajkot Recruitment 2024: સરકારી હોસ્પિટલ એમ્સ રાજકોટમાં કાયમી નોકરીની જબરદસ્ત તક

Special Educator Recruitment

રાજયમા આવેલી પ્રાથમિક શાળાઓમા 3000 જગ્યાઓ પર સ્પેશિયલ એજયુકેટર ની ભરતી શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામા આવી છે. જે અન્વયે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 19/02/2024 થી 28/02/2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ સ્પેશિયલ એજયુકેટર ભરતી ની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

 • તા.15-2-2024 ના રોજ વર્તમાનપત્ર મા જાહેરાત પ્રસિધ્ધ કરવામા આવશે.
 • ધોરણ 1 થી 5 મા 1861 અને ધોરણ 6 થી 8 મા 1139 જગ્યાઓ પર ભરતી કરવામા આવશે.
 • તારીખ 19/02/2024 થી 28/02/2024 સુધી ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાસે.
 • સ્પેશિયલ એજયુકેટર માટેની નિયત લાયકાત ધરાવતા અને સ્પેશિયલ એજયુકેટર માટે TET પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકસે.
 • માત્ર ઓનલાઇન અરજી જ કરવાની રહેશે.
આ પોસ્ટ પણ વાંચો:   GPSC Calendar 2024: ગુજરાત જાહેર સેવા આયોગનું વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

 • સૌ પ્રથમ વિદ્યાસહાયક ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ http://vsb.dpegujarat.in ઓપન કરવાની રહેશે.
 • તેમા સ્પેશિયલ એજયુકેટર ભરતી ઓનલાઇન અરજી પર કલીક કરો.
 • તેમા સૌ પ્રથમ તમારો ટેટ સીટ નંબર અને અન્ય જરૂરી વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો
 • ત્યારબાદ આગળના સ્ટેપમા તમારી જરૂરી વિગતો નાંખો અને માંગવામા આવેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
 • ત્યારબાદ તમારી અરજી ફાઇનલ સબમીટ આપી તેની પ્રીન્ટ કાઢી લો.
 • ત્યારબાદ જરૂરી ડોકયુમેન્ટ સાથે આ અરજી તમારા જિલ્લાના રીસીવીંગ સેન્ટર પર જમા કરાવો.
આ પોસ્ટ પણ વાંચો:   વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર NTPC માં આવી બમ્પર ભરતી તરત જ ફોર્મ ભરો જાણીતો છેલ્લી તારીખ

જાહેરાત વાંચવા માટે

મહત્વની લીંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment