Gujarat Shikshan Vibhag Bharti: ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી

Gujarat Shikshan Vibhag Bharti:નમસ્કાર મિત્રો,ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતીની જાહેરાત આવી ગઈ છે.આ ભરતીની સંપૂર્ણ માહિતી એટલે કે જરૂરી લાયકાત,પસંદગી પ્રક્રિયા,વયમર્યાદા,જરૂરી ડોક્યુમેન્ટ,મહત્વની તારીખ અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ લેખમાં અમારા દ્વારા તમને જાણવામાં આવશે એટલે આ લેખને તમે છેલ્લે સુધી જરૂર વાંચજો અને આ લેખને તમારા મિત્રોને પણ શેર કરજો.

Gujarat Shikshan Vibhag Bharti

સંસ્થાનું નામસમગ્ર સિક્ષા અભિયાન,ગુજરાત
પોસ્તનું નામવિવિઘ
અરજી માધ્યમઓનલાઈન
છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024
વેબસાઇટ લીંકClick here
આ પોસ્ટ પણ વાંચો:   Jio Work From Home Job: 10 પાસ માટે નોકરી! 50 હજાર રૂપિયા પગાર

પોસ્ટનું નામ

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયકનાં પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે.

આજના સોના ના ભાવ: સોનાના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજનો તમારા શહેરનો સોનાનો લેટેસ્ટ ભાવ

પગારધોરણ

ગુજરાત સ્ટેટ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક 21,000 રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે તથા આ કરાર પૂર્ણ તથા કામગીરી સંતોષકારક હશે તો ફરીથી નવો કરાર રીન્યુ કરી દેવામાં આવશે. કરાર રીન્યુ થતાની સાથે તમારા પગારના બેઝીક પે માં 5 ટકા નો વધારો કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Municipality Recruitment:ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

PM કિસાન યોજનામાં KYC કેવી રીતે થાય છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

શેક્ષણિક લાયકાત

લાયકાત સબંધિત વધુ માહિતી માટે તમે નીચે આપેલી લિંકમાં જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ટરવ્યૂ દ્વારા

વયમર્યાદા

ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની ઓછામાં ઓછી કોઈ ઉંમર નક્કી કરવામાં આવી નથી તથા વધુમાં વધુ 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:   GSRTC Himmatnagar Recruitment 2024: GSRTC હિંમતનગરમાં ભરતી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.samagrashiksha.ssagujarat.org છે.

મહત્વની તારીખ

સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત સરકાર દ્વારા આ ભરતીની નોટિફિકેશન 12 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 12 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 રહેશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment