આજના સોના ના ભાવ: Today gold Price: સોના ને સલામત રોકાણ ગણવામા આવે છે. અને સોનામા રોકાણ એ લોકોની પહેલી પસંદગી હોય છે. લોકો ખાસ કરીને સોના ના ઘરેણા દાગીના બનાવવાનો વધુ શોખ રાખતા હોય છે. જો કે હવે લોકો સોનામા રોકાણ કરવાઉ પણ વધુ પસંદ કરતા હોય છે. ખાસ કરીને સોનાના બીસ્કીટ કે ગીની વધુ ખરીદત હોય છે. કારણ કે સોના ના ભાવ સતત વધતા જતા હોય છે. ભવિષ્યમા લગ્ન જેવા શુભ પ્રસંગોએ પડનારી સોનાની જરૂરીયાત ને ધ્યાનમા રાખીને લોકો અત્યારથી સોના મા રોકાણ કરતા હોય છે.
સોનાના ભાવ દરરોજ જાહેર થાય છે. સોના ચાંદિના ભાવમા દરરોજ ફેરફાર થતા હોય છે. ઇન્ટરનેશનલ માર્કેટમા સોનાની માંગ ને આધારે સોના ના ભાવમા દરરોજ ફેરફાર આવતા હોય છે. સોનુ એ સલામત રોકાણ ગણવામા આવે છે. કારણ કે સોના ના ભાવ મા સતત વધારો થતો રહે છે.
આપણે જોઇએ તો 1963 મા 10 ગ્રામ સોનાનો ભાવ માત્ર રૂ.97 જેટલો હતો જે આજે 10 ગ્રામના 64000 હજાર જેટલો ભાવ છે. મતલબ કે આ 60 વર્ષ મા સોના ના ભાવમા 1000 ગણો વધારો થયો છે.
વિવિધ શહેરોના સોના ના ભાવ
વિવિધ શહેરોના સોના ના ભાવમા સામાન્ય તફાવત હોય છે.
- Gold Price Today In Ahmedabad
- Gold Price Today In Rajkot
- Gold Price Today In Jamanagar
- Gold Price Today In Surat
- Gold Price Today In Vadodara
- Gold Price Today In Bhavnagar
- Gold Price Today In Junagadh
આજના સોનાના ભાવ
- Fine Gold (999) सोनाना भाव 1 ग्रामना 6238
- 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 6088
- 20 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5552
- 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5053
મિસ્ડ કોલથી જાણો સોના ના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે સોના ચાંદિના ભાવ જાહેર કરવામા આવતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને મેસેજ દ્વારા સોના ચાંદિના લેટેસ્ટ ભાવ મોકલવામા આવશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.co વેબસાઇટ પણ ચેક કરી શકો છો.
મહત્વની લીંક
સોના ચાંદિના લેટેસ્ટ ભાવ જાણવા માટે વેબસાઇટ | અહી ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહી ક્લીક કરો |
હોમપેજ | અહી ક્લીક કરો |