Indian Government Recruitment 2024:ભારત સરકાર દ્વારા 10,000 પદો પર ભરતી

Indian Government Recruitment 2024:ભારત સરકાર દ્વારા ઈઝરાયલમાં નોકરી માટે ભરતીની એક જાહેરાત વેબસાઈટ માધ્યમથી બહાર પાડવામાં આવી છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ લગભગ 10,000 હજાર પદો પર ઇઝરાયેલમાં જુદા-જુદા ક્ષેત્રમાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ પ્લાસ્ટરીંગ,સિરામિક ટાઇલ્સ,શટરીંગ કાર્પેન્ટર અને આયર્ન બેન્ડિગ તથા અન્ય પદોની જાહેરાત કરવામાં આવેલ છે.આ ભરતીમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ લેખમાં અમે તમને જણાવીશું કે જરૂરી લાયકાત,ડોક્યુમેન્ટ અને વયમર્યાદા તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી આ લેખમાં અમે તમને જણાવીશું.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં તમારે અરજી કરવા માટે જરૂરી લાયકાત,ઉમેદવારોને ઓછામાં ઓછું 10 અને 12 મુ પાસ કરેલું હોવું જોઈએ અને ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.તેની સાથે ITI અને ડિપ્લોમા પણ પાસ કરેલું હોવું જોઈએ.અરજી કરનાર ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:  BMC Bhavnagar Recruitment 2025 – Apply Online for Engineer, Doctor & Manager | Last Date 30 July

નોંધ:આ ભરતીમાં અરજી કરતા એકવાર સતાવાર જાહેરાત વાચો.

વયમર્યાદા

  • ઉમેદવારોની ન્યૂનતમ ઉમર: 21 વર્ષ
  • મહત્તમ ઉમર : 45 વર્ષ

જરૂરી ડોક્યુમેન્ટ

  • ચૂંટણી કાર્ડ (વોટર આઈડી)
  • પોતાની યોગ્યતા
  • પોતાના જીવન સાથીનું નામ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે જણાવેલ લીંક પર ક્લિક કરો
  • હવે તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા પછી સબમિટ પર ક્લિક કરો
  • આ અરજી ફોર્મનું એક પ્રિન્ટ કાઢી સાચવી રાખો.
આ પોસ્ટ પણ વાંચો:  Samagra Shiksha Gujarat Recruitment 2025

Address:રાજસ્થાન કૌશલ્ય અને આજીવિકા વિકાસ નિગમ,ઇએમઆઇ કેમ્પસ,ઝાલા ડુંગરી,જયપુર,રાજસ્થાન, પીનકોડ-302004

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ.

મહત્વની લીંક

ઓફીશ્યલ જાહેરાતClick hare
ઓનલાઈન અરજી કરવા માટેClick here
હોમપેજClick here

Leave a Comment