IPL Team List 2024: IPL 2024 માટે તમામ ટીમોના ખેલાડીઓનુ લીસ્ટ ડીકલેર,કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે

IPL Team List: IPL 2024: ક્રિકેટ નો મહાકુંભ એટલે કે IPL શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ વખતની IPL ની સીઝન ભારત મા જ રમાડવામા આવશે તે સ્પષ્ટ થઇ ગયુ છે. IPL 2024 માટે મીની ઓકશન દુબઇ મા ગયા મહિને યોજાયુ હતુ. ત્યારબાદ કયો ખેલાડી કઇ ટીમ માથી રમનાર છે તે સ્પષ્ટ થઇ ગયુ છે. ચાલો જોઇએ આ આઇપીએલ મા કયો ખેલાડી કઇ ટીમ માથી રમનાર છે ?

આ વર્ષે IPL મા 10 ટીમો ભાગ લેનાર છે. જેમા દરેક ટીમ માથી રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

MI Team List 2024

  • હાર્દિક પંડ્યા
  • જેરાલ્ડ કોએત્ઝી
  • દિલશાન મધુશંકા
  • વિષ્ણુ વિનોદ
  • અર્જુન તેંડુલકર
  • શમ્સ મુલાની
  • નેહાલ વઢેરા
  • શ્રેયસ ગોપાલ
  • નમન ધીર
  • અંશુલ કંબોજ
  • નુવાન તુશારા
  • રોહિત શર્મા
  • ડેવાલ્ડ બ્રુઈસ
  • સૂર્યકુમાર યાદવ
  • ઈશાન કિશન
  • તિલક વર્મા
  • ટિમ ડેવિડ
  • જસપ્રીત બુમરાહ
  • કુમાર કાર્તિકેય
  • પિયૂષ ચાવલા
  • આકાશ મઢવાલ
  • જેસન બેહરનડૉર્ફ
  • રોમારિયો શેફર્ડ
આ પોસ્ટ પણ વાંચો:   બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન । What is Read Along App

GT Team List 2024

ગુજરાત ટાઈટન્સ ના આ વર્ષ માટે રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે

  • શુભમન ગિલ
  • ડેવિડ મિલર
  • અબ્દુલ્લા ઓમરજઈ
  • મોહમ્મદ શમી
  • નૂર અહમદ
  • સાઈ કિશોર
  • રાશિદ ખાન
  • ઉમેશ યાદવ
  • શાહરૂખ ખાન
  • સુશાંત મિશ્રા
  • કાર્તિક ત્યાગી
  • માનવ સુથાર
  • સ્પેન્સર જોન્સન
  • રોબિન મિન્ઝ
  • મૈથ્યૂ વેડ
  • રિદ્ધિમાન સાહા
  • કેન વિલિયમસન
  • અભિનવ મનોહર
  • સાઈ સુદર્શન
  • દર્શન નલકાંડે
  • વિજય શંકર
  • જયંત યાદવ
  • રાહુલ તેવતિયા
  • જોશ લિટલ
  • મોહિત શર્મા

KKR Team List 2024

કલકત્તા નાઈટ રાઈડર્સના ના આ વર્ષ માટે રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

  • શ્રેયસ અય્યર
  • નીતિશ રાણા
  • રિંકૂ સિંહ
  • KS ભારત
  • ચેતન સાકરિયા
  • મિશેલ સ્ટાર્ક
  • અંગક્રૃષ રઘુવંશી
  • રમનદીપ સિંહ
  • શેરફન રદરફોર્ડ
  • રહમનુલ્લાહ ગુરબાઝ
  • જેસન રોય
  • અનુકુલ રોય
  • આન્દ્રે રસેલ
  • વેંકટેશ અય્યર
  • સુયશ શર્મા
  • હર્ષિત રાણા
  • સુનીલ નરેન
  • વૈભવ અરોરા
  • વરુણ ચક્રવર્તી

SRH Team List 2024

સનરાઈઝર્સ હૈદરાબાદ ના આ વર્ષ માટે રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

  • એડન માર્કરામ
  • અબ્દુલ સમદ
  • રાહુલ ત્રિપાઠી
  • ટ્રેવિસ હેડ
  • નીતીશ કુમાર રેડ્ડી
  • અભિષેક શર્મા
  • માર્કો યાનસન
  • વાનિન્દુ હસરંગા
  • પેટ કમિંસ
  • જયદેવ ઉનડકટ
  • આકાશ સિંહ
  • ગ્લેન ફિલિપ્સ
  • મયંક અગ્રવાલ
  • હેનરિક ક્લાસેન
  • અનમોલપ્રીત સિંહ
  • ઉપેન્દ્ર યાદવ
  • વોશિંગ્ટન સુંદર
  • સનવીર સિંહ
  • ભુવનેશ્વર કુમાર
  • ફઝલહક ફારૂકી
  • ટી નટરાજન
  • ઉમરાન મલિક
  • મયંક માર્કંડેય
  • શાહબાઝ અહમદ
આ પોસ્ટ પણ વાંચો:   અયોધ્યાથી 1600 કિમી દૂર ચમત્કાર ! રામલલા જેવી 1000 વર્ષ જુની મૂર્તિ મળી, શું છે રહસ્ય?

DC Team List 2024

દિલ્હી કેપિટલ્સ ના ના આ વર્ષ માટે રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

  • ઋષભ પંત
  • ડેવિડ વોર્નર
  • હેરી બ્રૂક
  • ટ્રિસ્ટન સ્ટબ્સ
  • રિકી ભુઇ
  • કુમાર કુશાગ્ર
  • રસીખ ડાર સલામ
  • ઝાય રિચર્ડસન
  • સુમિત કુમાર
  • પૃથ્વી શૉ
  • પ્રવીણ દુબે
  • વિકી ઓસ્તવાલ
  • એનરિક નોર્ખિયા
  • યશ ઢુલ
  • અભિષેક પોરેલ
  • અક્ષર પટેલ
  • લલિત યાદવ
  • મિશેલ માર્શ
  • કુલદીપ યાદવ
  • લુઇગી એન્ગિડી
  • ખલીલ અહમદ
  • ઈશાંત કુમાર શર્મા
  • મુકેશ કુમાર

PBKS Team List 2024

પંજાબ કિંગ્સ ના આ વર્ષ માટે રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

  • શિખર ધવન
  • જીતેશ શર્મા
  • હર્ષલ પટેલ
  • નાથન એલિસ
  • રાહુલ ચહર
  • વિધ્વત કરિયપ્પા
  • હરપ્રીત ભાટિયા
  • ક્રિસ વોક્સ
  • આશુતોષ શર્મા
  • વિશ્વનાથ સિંહ
  • તનય થયગારાજન
  • જોની બેરસ્ટો
  • પ્રભસિમરન સિંહ
  • લિયમ લિવિંગસ્ટન
  • અથર્વ તાયડે
  • ઋષિ ધવન
  • સૈમ કરન
  • સિકંદર રજા
  • શિવમ સિંહ
  • હરપ્રીત બરાર
  • અર્શદીપ સિંહ
  • કાગિસો રબાડા

LSG Team List 2024

લખનઉ સુપરજાયન્ટ્સ ના આ વર્ષ માટે રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

  • કે.એલ. રાહુલ
  • ક્વિન્ટન ડિકોક
  • શિવમ માવી
  • અર્શિન કુલકર્ણી
  • પ્રેરક માંકડ
  • યુદ્ધવીર સિંહ
  • માર્ક વુડ
  • મયંક યાદવ
  • મની મારન સિદ્ધાર્થ
  • એશ્ટન ટર્નર
  • ડેવિડ વિલી
  • નિકોલસ પૂરન
  • આયુષ બદોની
  • દીપક હુડ્ડા
  • કૃષ્ણપ્પા ગૌતમ
  • કૃણાલ પંડ્યા
  • કાઈલ મેયર્સ
  • માર્કસ સ્ટોયનિસ
  • મોહસિન ખાન
  • રવિ બિશ્નોઈ
  • યશ ઠાકુર
  • અમિત મિશ્રા
  • નવીન ઉલ હક
  • દેવદત્ત પડિક્કલ
આ પોસ્ટ પણ વાંચો:   GSRTC Recruitment: ગુડ ન્યુઝ વાહન વ્યવહાર વિભાગમા કરાશે 11000 કરતા વધુ ભરતી,મંત્રીશ્રી એ કરી જાહેરાત

RR Team List 2024

રાજસ્થાન રોયલ્સ ના આ વર્ષ માટે રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

  • સંજૂ સૈમસન
  • જોસ બટલર
  • કૃણાલ રાઠોડ
  • આર અશ્વિન
  • કુલદીપ સેન
  • રોવમેન પોવેલ
  • શુભમ દુબે
  • ટોમ કોહલર
  • શિમરોન હેટમાયર
  • યશસ્વી જયસ્વાલ
  • ધ્રુવ જુરેલ
  • રિયાન પરાગ
  • ડોનોવન ફેરેરા
  • નવદીપ સૈની
  • સંદીપ શર્મા
  • ટ્રેન્ટ બોલ્ટ
  • યુઝવેન્દ્ર ચહલ
  • એડમ જંપા
  • પ્રસિદ્ધ કૃષ્ણા
  • આવેશ ખાન

CSK Team List 2024

ચેન્નાઈ સુપરકિંગ્સ ના આ વર્ષ માટે રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

  • એમએસ ધોની
  • રચિન રવિન્દ્ર
  • શાર્દુલ ઠાકુર
  • ડિરેલ મિશેલ
  • સમીર રિઝવી
  • મુસ્તાફિઝુર રહેમાન
  • ડેવોન કોન્વે
  • ઋતુરાજ ગાયકવાડ
  • અજિંક્યા રહાણે
  • પ્રશાંત સોલંકી
  • સિમરજીત સિંહ
  • તુષાર દેશપાંડે
  • મોઈન અલી
  • હંગરગેકર
  • દીપક ચહર
  • મહીશ તિક્ષણા
  • મથીશ પથિરાના
  • શેખ રાશિદ
  • રવિન્દ્ર જાડેજા
  • મિશેલ સેન્ટનર
  • મુશાન ચૌધરી
  • શિવમ દુબે
  • નિશાંત સિંધુ
  • અજય મંડલ
  • રાજ્યવર્ધન

RCB Team List 2024

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના આ વર્ષ માટે રમનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

  • ફાફ ડુપ્લેસી
  • રજત પાટીદાર
  • વિરાટ કોહલી
  • અલ્ઝારી જોસેફ
  • યશ દયાલ
  • ટોમ કરન
  • અનુજ રાવત
  • દિનેશ કાર્તિક
  • સુયશ પ્રભુદેસાઈ
  • વિલ જેક્સ
  • ગ્લેન મેક્સવેલ,
  • મહિપાલ લોમરોર
  • કરણ શર્મા
  • મનોજ ભાંડગે
  • આકાશદીપ
  • મોહમ્મદ સિરાજ
  • રીસ ટોપલી
  • હિમાંશુ શર્મા
  • રાજન કુમાર
  • વિજયકુમાર
  • કેમેરન ગ્રીન
  • મયંક ડાગર.

મહત્વપૂર્ણ લીંક

IPLT20 Official Websiteઅહીં ક્લિક કરો
Visit Homepageઅહીં ક્લિક કરો

Leave a Comment