Quick Personal Loan 2024: આ બે એપ્લિકેશન અને બેંક દ્વારા મેળવો ₹3 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન

Quick Personal Loan 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે જેમ જ્યારે કોઈ નાગરિકને પૈસાની આવશ્યકતા હોય છે ત્યારે તે બેંક અથવા તો કોઈ નાણાકીય સંસ્થા દ્વારા પર્સનલ લોન લેતો હોય છે. અત્યારે બેંકો દ્વારા ઘણી બધી લોન આપવામાં આવે છે. પરંતુ ક્યારેક આપણને પૈસાની જરૂર હોય છે પરંતુ તાત્કાલિક રૂપે આપણને લોન મળતી નથી. અને આપણને પર્સનલ લોન પણ મળતી નથી. પરંતુ આજના આ લેખ દ્વારા અમે તમને એવી એપ્લિકેશન વિશે જણાવીશું જેના દ્વારા તમે ઇન્સ્ટન્ટ લોન લઈ શકો છો.

Quick Personal Loan 2024

આજના સમયમાં ટેકનોલોજી ની યુગમાં ઘણી બધી એવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જેના દ્વારા તમે એકદમ ઝડપથી ઇન્સ્ટન્ટ લોન લઈ શકો છો. આ એપ્લિકેશન્સ દ્વારા પોતાના ગ્રાહકોને એકદમ સરળતાથી અને ઇન્સ્ટન્ટ રીતે લોન આપવાની સુવિધા આપવામાં આવે છે. આજના આ લેખ દ્વારા અમે તમને કેટલી કંપની અને એક બેંક વિશે જાણ કરીશું જે ઇન્સ્ટન્ટ લોન આપે છે.

આ પોસ્ટ પણ વાંચો:   SBI Personal Loan 2024 : SBI પાસેથી પર્સનલ લોન લેવી થઈ ગઈ સરળ, અહીં જાણો કેવી રીતે કરશો અરજી

SmartCoin Loan App

તમે પણ સ્માર્ટકોઈન લોનીગ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન લઇ શકો છો.આ એપ્લિકેશન પણ પોતાના ગ્રાહકોને એકદમ સરળતાથી અને ઇન્સ્ટન્ટ લોન આપવાની સુવિધા ધરાવે છે. તમે પોતાના મોબાઈલમાં આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી દે તેમાં પ્રક્રિયા કરીને લોન લઈ શકો છો. આ એપ્લિકેશન પોતાના યુઝરને ₹2,000 થી ₹1,00,000 સુધીની લોન આપવાની સુવિધા ધરાવે છે. જેની પાત્રતા નીચે મુજબ છે.

આ પોસ્ટ પણ વાંચો:   SBI E Mudra Loan Apply: બેંકમાં ગયા વગર કાગળ વગર 5 મિનિટમાં ઘરે બેઠા રૂ.50000ની લોન મેળવો
  • આ એપ્લિકેશન થી લઈને લેવા માટે ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • અને તે ગ્રાહકની કોઈપણ લોન ચૂકવવાની બાકી હોવી જોઈએ નહીં અને બેંક દ્વારા લોન ડિફોલ્ટર પણ હોવા જોઈએ નહીં.

KreditBee Loan App

ક્રેડિટબી એક એવી એપ્લિકેશન છે જે પોતાના યુઝરને લોન આપવાની સુવિધા ધરાવે છે આ એપ્લિકેશન દ્વારા તેનો ગ્રાહક સરળતાથી ₹2, 000 થી 300000 સુધીની ઇન્સ્ટન્ટ લોન લઈ શકે છે. તમારે તમારા મોબાઇલ ફોનમાં આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરીને એપ્લાય કરી શકો છો. આ એપ્લિકેશન દ્વારા લોન લેવા માટેની પાત્રતા નીચે મુજબ છે.

  • લોન લેનારનો સિબિલ સ્કોર 700 થી વધારે હોવો જોઈએ.
  • કોઈપણ બેંક દ્વારા લોન ડિફોલ્ટર હોવો જોઈએ નહીં.
  • જો પહેલાથી લોન લીધેલી છે તો તેની સમયસર ચૂકવણી કરતા હોવા જોઈએ.
આ પોસ્ટ પણ વાંચો:   PM Mudra Loan: વ્યવસાય શરૂ કરવા સરકાર આવી રહી છે 0% ના વ્યાજ દરે ₹5 થી ₹10 લાખ સુધીની લોન

Bank of baroda પર્સનલ લોન

આ બેંક દ્વારા તમે પર્સનલ લોન લઈ શકો છો. બેંક ઓફ બરોડા પોતાના ગ્રાહકોને જુદી જુદી લોન માટેની સુવિધા આપે છે. જે પોતાના ગ્રાહકોને ઓછા વ્યાજ દર પર ઇન્સ્ટન્ટ પર્સનલ લોન પ્રદાન કરે છે. બેંક ઓફ બરોડા દ્વારા તમે રૂપિયા 10,000 થી લઈ રૂપિયા 3 લાખ સુધીની લોન લઈ શકો છો. આ બેંક પોતાના ગ્રાહકોને એક સરળ પ્રોસેસિંગ દ્વારા ઇન્સ્ટન્ટ લોન આપે છે.

  • Bank of baroda માં પોતાનું સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ જે છ મહિના જુનું હોવું જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિ કોઈપણ બેંક અથવા તો નાણાકીય સંસ્થામાં લોન ડિફોલ્ટર હોવો જોઈએ નહીં.
  • લોલી લેનારની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

ક્વિક લોન જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બેન્ક એકાઉન્ટ
  • ITR
  • આવકના માધ્યમો

Leave a Comment