Jio New Vacancy 2024: જીઓ કંપની દ્વારા 10 પાસ માટે ભરતી ની જાહેરાત, અહીં જાણો અરજી પ્રક્રિયા

Jio New Vacancy 2024: નમસ્કાર મિત્રો, jio કંપની દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાત એની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. તેમાં જણાવ્યા મુજબ ધોરણ 10 પાસ અને ગ્રેજ્યુએશન માટે નોકરીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમા તમારી કોઈપણ પરીક્ષા આપવાની રહેશે નહીં. તમારે આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને જીઓ કંપની ન્યુ ભરતી વિશે માહિતી આપીશું.

જીઓ કંપની નવી ભરતી 2024 | Jio New Vacancy 2024

મિત્રો jio કંપની દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તમે અત્યારે અરજી કરી શકો છો કારણ કે તેની ઓનલાઈન અરજી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવે છે. આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે જેથી તમે અત્યારે જ શરૂ કરો. મિત્રો જણાવી દઈએ કે અત્યાર સુધી તેમાં કોઈ સમય મર્યાદા ની માહિતી આપવામાં આવેલી નથી પરંતુ તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી કંપની દ્વારા ટૂંક જ સમય માટે તેની જાણ કરવામાં આવશે. તેથી તમારે અત્યારે આ નોકરીમાં અરજી કરવા માટે પૂરતો સમય છે.

આ પોસ્ટ પણ વાંચો:   Anubandhan Gujarat Rojgar Portal:અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો,જાણો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

મિત્રો જો તમે અત્યારે ટેકનોલોજીમાં સેલ્સમાં અથવા કોઈપણ અન્ય ક્ષેત્રમાં રસ ધરાવતા હોય તો તમે જીઓ કંપનીની આ ભરતીમાં અરજી કરી શકો છો. તમે જીઓ કંપની સાથે જોડાઈને પોતાની જિંદગીની નવી યાત્રા શરૂ કરી શકો છો. જેના માટે કંપનીએ તમને અવસર આપ્યો છે.

શૈક્ષણિક લાયકાત

મિત્રો જીઓ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે. જે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલું હોય તે આ ભરતીમાં અરજી કરી શકે છે. અને મિત્રો એ બાબત ધ્યાનમાં રાખો કે પદ મુજબ શૈક્ષણિક લાયકાત અલગ અલગ પણ રાખવામાં આવેલી છે જેની વધારે માહિતી તમે સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   Bank Of Baroda Recruitment 2024

વયમર્યાદા

મિત્રો તમને જણાવી દઈએ કે jio કંપની ભરતી 2024 માં અરજી કરવા માટે ઉમેદવાર મર્યાદા 18 વર્ષથી વધારે હોવી જોઈએ. જો તમે આ વહી મર્યાદા ધરાવવો છો તો તમે ભરતીના પદોમાં અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો. મહત્તમ મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે તે તેની સત્તાવાર જાહેરાતમાં આપેલું છે જેને તમે ડાઉનલોડ કરી તેમાંથી જાણકારી મેળવી શકો છો.

અરજી ફી

મિત્રો જણાવી દઈએ કે jio કંપની દ્વારા જે ભરતી નું આયોજન કરેલું છે તેમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમારે આ ભરતીમાં અરજી કરવા માટે એક રૂપિયો પણ ખર્ચ કરવાનો નથી. જે તમામ નોકરી મેળવતા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો માટે સારા સમાચાર છે. તમે કોઈપણ નાણાકીય ચિંતા કર્યા વગર આ ભરતીમાં સરળતાથી અરજી કરી શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   VNSGU Recrutiment 2024: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બંમ્પર ભરતી જાહેર, પગાર ₹ 40,000 સુધી

અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતીમાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેના માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • પણ તમને એપ્લિકેશન ફોર્મ ભરવા માટે નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે તેનું એપ્લિકેશન ફોર્મ દેખાશે તેને તમારે સંપૂર્ણ રીતે ભરવાનું રહેશે.
  • અહીં માંગવામાં આવેલી તમામ જરૂરી બાબતો ભરો.
  • હવે અહીં તમારે માંગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • તમે જે એપ્લિકેશન ફોર્મ ભરેલું છે તેનું વેરિફિકેશન કરવામાં આવશે.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

મહત્વની લીંક

અરજી કરવા માટેની લીંકઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment