LPG Gas Cylinder Rate: જાણો 1 જાન્યુઆરી થી લાગુ થયેલ નવા ભાવ તમારા વિસ્તારમા

LPG Gas Cylinder Rate: નમસ્કાર મિત્રો, વર્તમાન સમયમાં તમે પોતાના ઘરે ખોરાક રાંધવા માટે જે એલપીજી ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરો છો તેના ભાવમાં વધારો કરવામાં આવેલ છે. 19 કિલો ગેસ સિલિન્ડર ના ભાવમાં 7 રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે.

LPG Gas Cylinder Rate

દર મહિનાની પહેલી તારીખના દરેક તેલ કંપનીઓ ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ કરતી હોય છે. ગયા ડિસેમ્બર મહિના ની પહેલી તારીખના પણ કમર ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો ઘટાડો કરવામાં આવેલ હતો.

પરંતુ થોડાક દિવસો બાદ તેલ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વખતે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ના ભાવમાં 12 વધારો કરવામાં આવ્યો હતો.

આ પોસ્ટ પણ વાંચો:  Gujarat High Court Assistant Selection List 2025 @hc-ojas.gujarat.gov.in

દિલ્હીમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ની કિંમત

ન્યુઝ એજન્સી એનએનઆઇ ની રિપોર્ટ મુજબ 19 kg કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર નો ભાવ ભારતની રાજધાની દિલ્હીમાં 1755.50 રૂપિયામાં મળશે.

એટલે કે હવે દિલ્હીમાં ગેસ સિલિન્ડર ₹ 17 ભાવ વધારવામાં આવેલ છે. અને તેની વર્તમાન કિંમત તમે ઓઇલ ઇન્ડિયા ની વેબસાઈટ પર જોઈ શકો છો. ન્યૂઝ રિપોર્ટ મુજબ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરમાં ભાવમા કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવેલ નથી.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પાછળના ચાર મહિનામાં ગેસ સિલિન્ડર ની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપે છે. પરંતુ વર્તમાન સમયમાં તેના ભાવમાં વધારો થયો છે.

આ પોસ્ટ પણ વાંચો:  Gujarat Board Result 2024: એપ્રિલના અંતમાં આવશે ધો.10 અને 12નું પરિણામ, આજે પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ, આ તારીખે પરિણામ જાહેર કરાશે

1 સપ્ટેમ્બર 2023 ના દિવસે સિલિન્ડર ની કિંમત ₹ 1549 હતી. તેના પછી એક ઓક્ટોબર 2023 ના દિવસે એલપીજી ગેસ સિલિન્ડર નો ભાવ ₹1751 હતો. નવેમ્બરમાં ₹1795 હતો અને ડિસેમ્બરમાં ₹1776 થયો હતો. હવે ગેસ સિલિન્ડરના ભાવમાં 12 રૂપિયાનો વધારો થયો છે.

1 જાન્યુઆરી 2024 થી મેટ્રો સિટીમાં ગેસ સિલિન્ડર નો ભાવ

  • અમદાવાદ- ₹1775.
  • સુરત – ₹ 1708
  • વડોદરા – ₹1818.50
  • રાજકોટ -₹1749
  • દિલ્હી – ₹1924
  • કોલકાતા- ₹1869
  • મુંબઈ – ₹1708.50
  • ચેન્નઈ – ₹1924.50

Leave a Comment