Manav Kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના હેઠળ મફત સાધન ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય

Manav Kalyna Yojana 2024:ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક ગીતોને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના બાળકો માટે વહાલી દિકરી યોજના ખેડૂત મિત્રો માટે આઇ ખેડુત પોર્ટલ સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે એ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત છે તેવી જ રીતે માનવ કલ્યાણ યોજના 2024 માટે ઓનલાઇન અરજી કરવા માટે ઈ ખેડૂત પોર્ટલ કાર્યરત છે જેમાં રોજગાર પોતાનો ધંધો શરૂ કરવા ટૂલકિટની સહાય આપવામાં આવે છે આ આર્ટીકલ માં આપણે માનવ કલ્યાણ યોજના ફોર્મ છે તેના લાભાર્થીની પાત્રતા નિયમો અને શરતો વિશે જાણીશું માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી કયા વ્યવસાયમાં કેટલી સહાય મળે છે તે બધી જ માહિતી આપણે આર્ટિકલ દ્વારા સમજશું

Manav Kalyna Yojana 2024

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2024
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત
અરજીમાનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલe-kutir.gujarat.gov.in
 અરજીની શરૂઆતની તારીખ03/07/2024
લાભકુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે
સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in

આ યોજનાનો હેતુ

ગુજરાત સરકારના કમિશનર કુટીર મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના ફેરીયા સિલાઈ કામ કરનાર સુથાર કામ કરનાર દરજી કામ કરનાર વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં જુદા જુદા વ્યવસાય માટે ₹25,000 સુધીની કેટેગરી વાઇઝ મફત સાધન સહાય આપવામાં આવે છે જેમાં દર વર્ષે અરજી કરનાર લાભાર્થીઓને ડ્રો દ્વારા પસંદ થાય છે આ લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવે છે

આ પોસ્ટ પણ વાંચો:  PM Kisan 20th Installment 2025: ₹2000 की अगली किस्त इस दिन आएगी – Status Check Link Live

પાત્રતા અને માપદંડ

  • અરજદાર ની ઉંમર 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ
  • અરજદાર બી પી એલ કાર્ડ ધરાવતો હોવો જોઈએ
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારોની વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારના અરજદાર ની વાર્ષિક આવક 1,50,000 થી ઓછી ના હોવી જોઈએ

આવકનો દાખલો મામલતદાર ચીફ ઓફિસર જેવા સક્ષમ સતાધિકારી પાસે થી કઢાવેલ હોવો જોઈએ

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદાર નું આધારકાર્ડ
  • બીપીએલ રેશનકાર્ડ ની નકલ
  • વાર્ષિક આવક નો દાખલો
  • ઉમર અંગેનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • જાતિ નો દાખલો
  • જો કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
  • અભ્યાસનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

ક્યાં ક્યાં વ્યવસાય માટે સહાય મળશે

28 પ્રકારના વ્યવસાય અને તેની સાધન સહાયક કીટની અંદાજિત રકમ

  • કડિયા કામ 14,500
  • સેન્ટીંગ કામ 7000
  • વાહન સર્વિસિંગ અને રીપેરીંગ 16000
  • મોચી કામ 5450
  • દરજીકામ 21,500
  • ભરતકામ 20,500
  • કુંભારી કામ ₹25,000
  • વિવિધ પ્રકારની ફેરી 13,800
  • પ્લમ્બર 12300
  • બ્યુટી પાર્લર 11,800
  • ઇલેક્ટ્રિક કામ 14000
  • ખેતીલક્ષી સુથારી વેલ્ડીંગ કામ 15000
  • સુથારી કામ 9,300
  • ધોબી કામ 12500
  • સાવરણી સુપડા બનાવનાર 11000
  • દહી વેચનાર 10,700
  • માછલી વેચનાર 10,700
  • પાપડ બનાવનાર 13000
  • અથાણા બનાવનાર 12000
  • ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ 15000
  • પંચર કીટ 15000
  • ફ્લોર મીલ 15000
  • મસાલા મિલ 15000
  • રૂની દીવાની વાટ બનાવતી સખી મંડળ માટે 20,000
  • મોબાઈલ રીપેરીંગ 8600
  • પેપર કપ તથા પેપર ડીશ બનાવનાર સખીમંડળ માટે ૪૮ હજાર
  • હેર કટીંગ 14,000
  • રસોઈ કામ માટે પ્રેશર કુકર 3000
આ પોસ્ટ પણ વાંચો:  PM Mudra Loan Yojana Take loan up to Rs 10 lakh for business in easy terms

આ યોજનાની વિશેષતાઓ માનવ કલ્યાણ યોજના ફોર્મ 2024

  • માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના પછાત વર્ગોના સમૂહને પૂરતી આવો અને સ્વરોજગાર ઉભા કરવા વધારાના ઓજારો અથવા સાધનો વિનામૂલ્ય આપવામાં આવે છે
  • માનવ કલ્યાણ યોજના દ્વારા રોજગાર યુવાકો પોતાના સ્વ વ્યવસાય શરૂ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે
  • માનવ કલ્યાણ યોજના વિશે આપને રજીસ્ટ્રેશન થી લઈને ઓનલાઇન એપ્લિકેશન સુધીની માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો આપને ઈ કુટીર માનવ કલ્યાણ યોજના વિશે ઓનલાઈન અરજી કરવામાં કોઈ તકલીફ હોય તો આપ આપના જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે મુલાકાત લઈ શકો છો

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: e-kutir.gujarat.gov.in
  • સર્ચ પરિણામમાં કમિશનર કુટીર ઓફિસિયલ વેબસાઇટ ખુલશે
  • આ વેબસાઈટ માં હોમ પેજ પર ઇન્ફોર્મેશન પર જવાનું રહેશે
  • હે મા માનવ કલ્યાણ યોજનાના સમાચાર જોવા મળશે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪ માં કોમ્પ્યુટરરાઈઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી દેખાશે
  • તેની સામે આપેલી અટેચમેન્ટ પર ક્લિક કરો જેમાં એક પીડીએફ ફાઈલ ડાઉનલોડ થશે
  • પછી છેલ્લે આપ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરીને તમારું નામ ચેક કરી શકો છો

આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી લીંક

ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
એપ્લિકેશન સ્થિતિ તપાસવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ લીંકઅહીં ક્લિક કરો
અધિકૃત ઈ-કુટિર મોબાઈલ એપ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

Leave a Comment