Navsari General Hospital Recruitment: નવસારી જનરલ હોસ્પિટલમાં ભરતી

Navsari General Hospital Recruitment: નમસ્કાર મિત્રો તમારું અમારા પેજમાં સ્વાગત છે.અમે તમારા માટે ખુશખબર લઈને આવી ગયા છીએ કારણ કે નવસારી જનરલ હોસ્પિટલમાં ભરતી આવી ગઈ છે એટલે આ નોકરી મેળવવા માટે તમારા માટે સુવર્ણ તક છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

અમે તમને આ લેખમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત,પગાર,પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશું એટલે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને ખુબ જરૂર છે નોકરીની તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ

આ પોસ્ટ પણ વાંચો:   VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

Navsari General Hospital Recruitment

સંસ્થાજનરલ હોસ્પિટલ નવસારી
પોસ્ટનું નામફીઝીશીયન,જનરલ સર્જન, પીડીયાટ્રીશીયન, ગાયનેકોલોજીસ્ટ અને એનેસ્થેટીસ્ટ
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
વોક ઈન ઇન્ટરવ્યુ તારીખ15 જુલાઈ 2024
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Health Department Recruitment: ગુજરાત આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર સીધી ભરતી

પોસ્ટનુ નામ

  • ફીઝીશીયન
  • જનરલ સર્જન
  • પીડીયાટ્રીશીયન
  • ગાયનેકોલોજીસ્ટ
  • એનેસ્થેટીસ્ટ

ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ 21 જગ્યા પર ભરતી કરવામાં આવી છે

  • ફીઝીશીયન : 01
  • જનરલ સર્જન : 06
  • પીડીયાટ્રીશીયન : 07
  • ગાયનેકોલોજીસ્ટ : 05
  • એનેસ્થેટીસ્ટ  : 02

નોકરી જગ્યાનું સ્થળ

ફીઝીશીયનસામુહિક આરોગ્ય કેન્દ્ર, મરોલી
જનરલ સર્જનસબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, બીલીમોરા,વાંસદા

સામુહિક આરોગ્ય કેન્દ્ર, મરોલી, ખેરગામ, રૂમલા, અંબાડા

પીડીયાટ્રીશીયનસબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, ચીખલી,બીલીમોરા

સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગણદેવી,ખેરગામ,લીમઝર, રૂમલા,મંદિર

ગાયનેકોલોજીસ્ટસબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, ચીખલી

સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગણદેવી,લીમઝર,રૂમલા,ખેરગામ

એનેસ્થેટીસ્ટસામુહિક આરોગ્ય કેન્દ્ર, લીમઝર,અંબાડા

પગારધોરણ

  • ખાનગી પ્રેકટીસની છુટ સાથે માસિક રૂ.૮૦,૦૦૦/- તથા
  • ખાનગી પ્રેકટીસની છુટ વિના માસિક રૂ.૯૫,૦૦૦/- ફિક્સ વેતન સાથે સરકારીશ્રીની શરતોને આધિન કોઇપણ જાતના અન્ય ભથ્થા અને નાણાંકીય લાભ વિના નિમણુંક આપવામાં આવશે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આભ્યાસના પ્રમાણપત્ર
  • આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ
  • જન્મનો દાખલો/એલ.સી
  • તાજેતરના પાસપોર્ટ સાઈઝ ફોટો

ચકાસણી અર્થે તમામ અસલ પ્રમાણપત્રો (બે-બે નકલ ઝેરોક્ષ સહિત) સાથે લાવવાના રહેશે.

રજીસ્ટ્રેશન સમય

  • રજીસ્ટ્રેશન સમય:- બપોર-૧૨:૦૦ કલાક થી ૦૨:૦૦ કલાક સુધી

ઇન્ટરવ્યૂ સમય

  • ઇન્ટરવ્યુ સમય:- બપોર ૦૩:૩૦ કલાકે

ઇન્ટરવ્યૂ સ્થળ

  • ત્રીજા માળે, સભાખંડ, કલેકટરશ્રીની કચેરી, કાલિયાવાડી,જુનાથાણા, નવસારી

મહત્વની તારીખ

છેલ્લી તારીખ : 15 જુલાઈ 2024

મહત્વપૂર્ણ લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

આ પોસ્ટ પણ વાંચો:   GSRTC Conductor Recruitment 2024: GSRTC કંડક્ટર ભરતી 2024

Leave a Comment