Madhyahan Bhojan Bharti 2024:ગુજરાત સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજના ભરતી બહાર પાડવામાં આવેલ છે જે 11 મહિનાના કરાર આધારિત આ જગ્યા બહાર પાડવામાં આવેલ છે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે.
મધ્યાન ભોજન યોજના ભરતી 2024 માં 11 મહિનાના કરાર આધારિત હશે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજીની વિગત કેવી રીતે અરજી કરવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સહાય વળતર.
MDM Recruitment 2024
મધ્યાન ભોજન યોજના ભરતી | MDM ડે મીલ ( MDM ) બોટાદ |
પોસ્ટનું નામ | MDM સુપરવાઇઝર |
ખાલી જગ્યા | 04 |
જોબ સ્થાન | બોટાદ |
એપ્લિકેશન મોડ | ઑફલાઇન |
શૈક્ષણિક લાયકાત
મધ્યાન ભોજન યોજના ભરતી માં શૈક્ષણિક લાયકાત ઉમેદવારે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ કોઈપણ કોલેજમાં ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને વિજ્ઞાનમાં ગ્રેજ્યુસન કરેલું હોવું જોઈએ.
Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડની 2500+ જગ્યાઓ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી
વયમર્યાદા
ઉમેદવારને 18 વર્ષ અને 58 વર્ષની વચ્ચે હોવું જોઈએ જીવ ઉમેદવારો આ ભરતી કરી શકશે
IPL Team List 2024: IPL 2024 માટે તમામ ટીમોના ખેલાડીઓનુ લીસ્ટ ડીકલેર,કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે
પગારધોરણ
મધ્યાન ભોજન યોજના 15000 રૂપિયા એક મહિના નો પગાર આપવામાં આવશે એમડીએમ સુપરવાઇઝરમાં ભરતી મધ્યાન ભોજન યોજનામાં ભરતી અરજી કરશે તે પ્રમાણે એક પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા પછી તેમની લેવામાં આવશે એન્ટ્રીમાં પાસ થઈ જશે તેમને નોકરી રાખવામાં આવશે
અરજી ફી
મધ્યાન ભોજન યોજના ભરતી બોટાદ દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતીમાં ઉમેદવારો કોઈ પણ અરજીથી આપવાની રહેશે અને ફ્રી માં તે અરજી કરી શકશે.
અરજી કેવી રીતે કરવી?
પ્રાથમિક શાળામાં ભોજન બનાવવા માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે તે અંગે અરજી કરવા માટે લાયક ઉમેદવાર હોય જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પીએમ પોષણ યોજના, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, સી-વિંગ, જિલ્લા સેવા સદન, ખાસ રોડ, બોટાદ અને https://botad.nic પરથી મેળવી શકાશે. માંથી .in/notice category/recruitment/
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 22/02/2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 02/03/2024
મહત્વની લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |