Bank of Baroda Recruitment 2024: બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી નાણાંકીય સાક્ષરતા સલાહકાર પોસ્ટ માટે ભરતી

Bank of Baroda Recruitment 2024: બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024 : બેંક ઓફ બરોડા, દ્વારા સંચાલિત નાણાકીય સાક્ષરતા કેન્દ્ર, ભરૂચ માટે કરાર આધારિત નાણાંકીય સાક્ષરતા સલાહકાર પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. BOB Bharuch Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

Bank of Baroda Recruitment 2024: બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી

સંસ્થાબેંક ઓફ બરોડા ભરૂચ
પોસ્ટનું નામનાણાંકીય સાક્ષરતા સલાહકાર
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ15 જુલાઈ 2024
આ પોસ્ટ પણ વાંચો:   RMC Security Guard Recruitment:રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડની સરકારી નોકરીનો મોકો

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેણાંકનું સ્થળ, મોબાઈલ નંબર, સંક્ષણિક લાયકાત અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવાના રહેશે.
  • અરજીના કવર ઉપર (નાણાંકીય સાક્ષરતા સલાહકાર પોસ્ટ માટે) અવશ્ય લખવુ.
  • અરજી મોકલવાનું સ્થળ : રીજીયોનલ મેનેજર, બેંક ઓફ બરોડા, રીજીયોનલ ઓફિસ (કૃષિ વિભાગ), પહેલો માળ, સ્કાય લાઈન બિલ્ડીંગ, શીતલ સર્કલ નજીક, કોલેજ રોડ, ભરૂચ-૩૯૨૦૦૧
આ પોસ્ટ પણ વાંચો:   12th Pass Government Job: 12 પાસ માટે 120+ જગ્યાઓ પર સરકારી નોકરીની સુવર્ણ તક, પગાર ₹ 81,100 સુધી

ઉમેદવારની લાયકાત કેટલી હોવી જોઈએ

વિવિધ જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવાર પાસે તે પોસ્ટ સંબંધિત ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશન/વ્યાવસાયિક ડિગ્રી હોવી જોઈએ. આ સાથે ઉમેદવારની ઉંમર 22 વર્ષથી વધુ અને 62 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ અને એકવાર સત્તાવાર સૂચના વાંચવી જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Marketyard Recruitment 2024: શ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર વિવિધ પદો પર સીધી ભરતી

બેંક ઓફ બરોડામાં ભરતી માટેની પસંદગી પ્રક્રિયા

  • સૌપ્રથમ ઉમેદવારે લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ આપવાનો રહેશે.
  • આ પછી ઉમેદવારે તેના દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે.
  • અંતે ઉમેદવારે તબીબી પરીક્ષા માટે હાજર રહેવાનું રહેશે.

રસ ધરાવતા ઉમેદવારોએ સૂચના કેવી રીતે તપાસવી

  • સૌ પ્રથમ, બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જાઓ.
  • હવે તમે ઘરે બેઠા ભરતીની સૂચના જોશો.
  • આ નોટિસ પર ક્લિક કરો અને નોટિસની PDF ડાઉનલોડ કરો.

મહત્વની તારીખો

બેંક ઓફ બરોડા ભરૂચ Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખજુલાઈ 15, 2024

મહત્વપૂર્ણ લિંક :

બેંક ઓફ બરોડા ભરૂચ નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો

Leave a Comment