લોકોએ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સરકારની રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)માં ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાની જરૂર પડશે નહીં, નવા નિયમો

કાર ડ્રાઇવિંગનાં શોખીનો અને વાહન ચલાવનારાઓ માટે રાહતનાં સમાચાર આવી રહ્યા છે. કાર કે અન્ય કોઈ વાહનનું ડ્રાઇવિંગ ગાઇસન્સ લેવા માટે હવે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની ઝંઝટ રહેશે નહીં. લોકોએ એ હવે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા Add સરકારની રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અને તેમાં પાસ થવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રનાં રોડ ટ્રાસપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેનો ૧ જૂન ૨૦૨૪થી અમલ કરવામાં આવશે. દરેક વ્યક્તિઓ હવે સરકાર હસ્તકની RTO ને બદલે ખાનગી ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટર્સ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવી શકશે. સરકાર દ્વારા માન્ય આવી ખાનગી સંસ્થાઓને ટેસ્ટ લેવા તેમજ યોગ્યતા માટેનાં લાઈસન્સનું સર્ટિફિકેટ સરકાર ર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર આવ્યું છે જે હેઠળ નવા નિયમો મુજબ પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવામાં આપવાનાં અધિકારો આપવામાં આવશે. ફોકસ કરવામાં આવશે. જૂના ૯,૦૦,૦૦૦ સરકારી વાહનોનો નિકાલ કરવામાં આવશે તેમજ કારમાંથી ઉત્સર્જિત થતા કાર્બનને નિયંત્રણમાં રાખવા નવા નિયમોનો કડક અમલ કરાશે.

આ પોસ્ટ પણ વાંચો:   અયોધ્યાથી 1600 કિમી દૂર ચમત્કાર ! રામલલા જેવી 1000 વર્ષ જુની મૂર્તિ મળી, શું છે રહસ્ય?

લાઇસન્સને લગતી કી અને ચાર્જિસ

  • લર્નિંગ લાઇસન્સ આપવા (કોર્મ ૩ મુજબ): રૂ. ૧૫૦
  • લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ કી (કે રિપીટ ટેસ્ટ) ૫૦
  • ડ્રાઇવિંગ ટેસ્ટ ફી (ડે રિપીટ ટેસ્ટ) : રૂ. ૩૦૦
  • ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની ડી: રૂ. ૨૦૦
  • ઇલ્ટનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપવા રૂ. ૧,૦૦૦
  • વધારાનાં અન્ય વ્હિકલ કે લાઇસન્સ માટે: રૂ. ૫૦૦
  • ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવું રૂ. ૨૦૦
  • લાઇસન્સ આપનાર ઓથોરિટીનાં ઓર્ડર્સ સામે અપીલ (નિયમ ૨૯ હેઠળ) : ૫૦૦
  • ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું કે સાન્ય વિગતો બદલવા માટે રૂ. ૨૦૦
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Board class 12th Answer Key: ગુજરાત બોર્ડે 12મી આન્સર કી જાહેર કરી, જાણો કેવી રીતે ચેક કરવું અહીંથી આન્સર કી ચેક અને ડાઉનલોડ કરી શકો છો.

અરજી કરવાની પ્રોસેસ : 

અરજી કરવાની પ્રોસેસ સામાન્ય રીતે સરખી જ રહેશેતેમાં કોઈ ફેરફાર કરાયો નથી. દરેક વ્યક્તિ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરી શકશે. https://perivahan.gov.in/ પર જવાનું  રહેશે. લાઇસન્સના પ્રકાર મુજબ ફી ચૂકવવાની રહેશે. દરેક વ્યક્તિએ દસ્તાવેજો આપવા તેમજ લાઇસન્સની મંજુરી મેળવવા તમારી ડ્રાઇવિંગ કુશળતા દર્શાવવા RTOમાં જવાનું રહેશે. મેન્યુઅલી અરજી માટે જે તે આરટીઓમાં જઈને પણ અરજી કરી શકાશે. આ માટે કોઈ ફરજિયાત જોગવાઈ કરવામાં આવી નથી. જરૂરી દરસ્તાવેજ આરજી રસમયે જ વાઈસન્સ માટે અરજી કરનારે આપવાના રહેશે. લાઈસન્સ ના હોય તો હવે કડક ફીની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ પોસ્ટ પણ વાંચો:   7/12 utara gujarat online 2024: તમારી જમીન કોના નામે છે જોવા માટે ,જમીનના ૭/૧૨ અને ૮-અ ઉતારા અહીં થી જાણો માહિતી

Leave a Comment