PMEGP Loan Scheme In Gujarat | ધંધા માટે રૂ. 50 લાખ સુધી લોન મેળવો, 35% સરકાર સબસિડી આપશે – PMEGP લોન યોજના

PMEGP Loan Scheme In Gujarat: વ્યવસાય કરવા માટે લોકો પાસે પૂરતા પૈસા હોતા નથી તે ધંધો કરી શકતા નથી પણ હવે સરકાર ધંધો કરવા માટે રૂ. 50 લાખ સુધી લોન આપી રહી છે અને તેમાં 35% સરકાર સબસિડી આપશે. જે યોજના અનુ નામ Prime Ministers Employment Generation Programme (PMEGP) છે.

દેશ માં ઘણા લોકો પોતાનો ધંધો કરવા માંગે છે એ પછી નાનો હોય કે મોટપાયાનો પરંતુ તેની પાસે પૂરતા પૈસા ના હોવાથી કરી શકતા નથી. તે હેતુ થી સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી.

આના માધ્યમથી 10 લાખ લોકો સુધી લૉન લઈ શકે છે અને તમારા વ્યવસાય ચાલુ શકે છે. તેની સાથે આ યોજનામાં લોન પર 25% થી 35% સુધી ની સબસિડી પણ સરકાર દ્વારા આપવામાં આવશે.

PMEGP Loan Scheme In Gujarat

યોજના નું નામપ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP)
લાભાર્થીવ્યવસાય કરવા ઇછુક
મળવાપાત્ર સહાય50 લાખ રૂપિયા સુધી લોન (35% સુધી ની સબસિડી)
સતાવાર વેબસાઇટhttps://www.kviconline.gov.in

યોજના માટે કોણ લાભ લઈ શકે

  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
  • અરજી કરનાર નું ઉધ્યોગ આધાર હોવું જરૂરી છે.
  • રૂ 50 લાખ સુધી ની લૉન મળવાપાત્ર છે.
  • અરજદાર ઓછા માં ઓછું ધો 8 પાસ હોવા જોઈએ
  • બીજી કોઈ અન્ય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ની યોજના નો લાભ લીધેલ ના હોવો જોઈએ.
આ પોસ્ટ પણ વાંચો:   Laptop Sahay Yojana Gujarat 2024 | લેપટોપ સહાય યોજના 2024, અહીંથી અરજી પ્રક્રિયા જુઓ

PMEGP Loan Yojana માટે જરૂરી ડોક્યુમેંટ્સ

PMEGP લોન યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • પાસપોર્ટ સાઇઝ ના ફોટોગ્રાફ્સ સાથે યોગ્ય રીતે ભરેલું ફોર્મ
  • પ્રોજેક્ટ રિપોર્ટ
  • અરજદારની ઓળખ અને સરનામાના પુરાવા
  • અરજદારનું પાન કાર્ડ, આધાર કાર્ડ અને આઠમા પાસનું પ્રમાણપત્ર
  • ઉદ્યોગસાહસિક વિકાસ કાર્યક્રમ (EDP) તાલીમનું પ્રમાણપત્ર
  • SC/ST/OBC/લઘુમતી/ભૂતપૂર્વ સૈનિકો/PHC માટે પ્રમાણપત્ર
  • શૈક્ષણિક અને તકનીકી અભ્યાસક્રમોનું પ્રમાણપત્ર, જો કોઈ હોય તો
  • બેંક અથવા NBFC દ્વારા જરૂરી કોઈપણ અન્ય દસ્તાવેજ
આ પોસ્ટ પણ વાંચો:   Janani Suraksha Yojana 2024 : જનની સુરક્ષા યોજના ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને મળશે 6000 ની સહાય, જાણો તમામ માહિતી

PMEGP લોન યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

1) નવા ધંધા માટે અરજી (પહેલી લોન)

  • સૌપ્રથમ PMEGP ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp
  • ત્યારબાદ તેમાં “Application For New Unit” બટન પર ક્લિક કરો.
  • અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો.
  • પછી Save Applicant Data પર ક્લિક કરો.

2) ચાલુ ધંધા માટે અરજી (બીજી લોન)

  • સૌપ્રથમ PMEGP ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp
  • ત્યારબાદ તેમાં “Application For Existing Unit”  (2nd Loan)બટન પર ક્લિક કરો.
  • અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો. અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફાઇનલ સબમિશન માટે આગળ વધો.
  • હાલના ધંધા ને અપગ્રેડ કરવા માટે બીજી લોન સબસિડીના રજિસ્ટર્ડ અરજદાર માટે લૉગિન ફોર્મ:
  • PMEGP પોર્ટલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.kviconline.gov.in/pmegpeportal/pmegpIILOAN/applicantLogin.jsp.
  • તમારો યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો અને લોગ ઇન પર ક્લિક કરો.
આ પોસ્ટ પણ વાંચો:   Ikhedut Portal Registration Gujarat 2023-24: આઇ ખેડૂત યોજના માટે અરજી કેવી રીતે કરવી જાણો અહિયાં થી

PMEGP લોન યોજના માટે ઓફલાઇન અરજી કેવી રીતે કરવી?

ઓફલાઇન અરજી કરવા માટે નીચે ફોર્મ અને પ્રોસેસ સમજાવેલી છે.

PMEGP Loan Scheme In Gujarat | ધંધા માટે રૂ. 50 લાખ સુધી લોન મેળવો, 35% સરકાર સબસિડી આપશે – PMEGP લોન યોજના
PMEGP Loan Scheme In Gujarat | ધંધા માટે રૂ. 50 લાખ સુધી લોન મેળવો, 35% સરકાર સબસિડી આપશે – PMEGP લોન યોજના

https://www.kviconline.gov.in/pmegpeportal/dashboard/notification/Drfat%20signed.pdf ભરેલું અસલ ફોર્મ રાજ્યના સંબંધિત KVIC/KVIB/DIC/Coir બોર્ડ અધિકારીઓને સબમિટ કરવામાં આવશે. સબમિશન પર , અરજદારને સંબંધિત KVIC/KVIB/DIC/Coir બોર્ડ ઑફિસના વિભાગમાંથી સ્વીકૃતિ સ્લિપ પ્રાપ્ત થશે.

યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://www.kviconline.gov.in

FAQs – યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર.1 : PMEGP લોન યોજના હેઠળ કેટલા રૂપિયા સુધી લોન મળી શકે? 

જ :  મેન્યુફેક્ચર ધંધા માટે રૂ.50.00 લાખ અને સર્વિસ ધંધા માટે રૂ.20.00 લાખ. સુધી લોન મળી શકે.

પ્ર.2 : PMEGP લોન લેવા માટે ઉંમર મર્યાદા શું છે?

જ : 18 વર્ષથી ઉપરના કોઈપણ પુખ્ત લાભાર્થી PMEGP હેઠળ ધિરાણ માટે પાત્ર છે.

પ્ર.3 : યોજના માં લોન લેવા માટે શું EDP તાલીમ ફરજિયાત છે?

જ : PMEGP પોર્ટલ દ્વારા MM દાવો કરતા પહેલા, લાભાર્થીને 5.00 લાખથી વધુના પ્રોજેક્ટ ખર્ચ માટે 10 કામકાજના દિવસોની EDP તાલીમ અને 5.00 લાખ સુધીના પ્રોજેક્ટ ખર્ચ માટે 6 કાર્યકારી દિવસોની તાલીમ ફરજિયાત છે.

Leave a Comment