Police Bharti Big Breaking: ખાખી તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની અપડેટ, PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા આ રીતે લેવામાં આવશે

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવાર માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે.

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવાર માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે.ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:  ABC ID Card કેવી રીતે બનાવવું? તેની સંપૂર્ણ માહિતી જાણો | How To Create ABC ID Card In Gujarat?

12000થી વધુ જગ્યા પર પોલીસની બમ્પર ભરતી 

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, SRP ની 1000 પોસ્ટ જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000થી વધુ જગ્યાઓ પર પોલીસની ભરતી થશે. PSI ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:  GUJCET Hall Ticket 2024: GUJCET હોલ ટિકિટ જાહેર, ડાઉનલોડ લિંક અહીં તપાસો

અરજી કયારથી શરૂ થશે અને કેવી રીતે કરવી?

Leave a Comment