Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરીને દર મહિને ₹36,000 કમાઓ

Post Office Scheme:સરકારી કે ખાનગી નોકરી કરતા હો અને પગાર ઓછો હોય તો પણ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સમજદારીપૂર્વક રોકાણ જરૂરી છે. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) આ માટે એક ઉત્તમ વિકલ્પ છે. આ યોજનામાં પતિ-પત્ની જો સંયુક્ત ખાતું ખોલાવી ₹15 લાખનું રોકાણ કરે તો દર મહિને ₹36,000ની નિશ્ચિત આવક મેળવી શકે છે.

માસિક આવક યોજના

પોસ્ટ ઓફિસની MIS એક સુરક્ષિત અને નિયમિત આવક આપતી બચત યોજના છે. આ યોજનામાં લઘુત્તમ રોકાણ ₹1,000 અને મહત્તમ રોકાણ ₹15 લાખ (સંયુક્ત ખાતા માટે) છે. રોકાણની મુદત 5 વર્ષની છે. હાલમાં આ યોજના પર વાર્ષિક 7.4% વ્યાજ મળે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Pradhan Mantri Ujjwala Yojana : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળશે અહીં થી અરજી ફોર્મ ભરો

આ યોજનામાં કેટલું રોકાણ કરવાથી 36 હજાર મહિને મળશે

જો પતિ-પત્ની સંયુક્ત ખાતામાં ₹15 લાખનું રોકાણ કરે તો 7.4%ના વાર્ષિક વ્યાજ દરે તેમને દર વર્ષે ₹1,11,000નું વ્યાજ મળશે

આ પોસ્ટ પણ વાંચો:   PM Kisan Yojana e-KYC Compulsory : 2000 નો હપ્તો મેળવવા ખેડૂત લાભાર્થીઓએ 21 ફ્રેબુઆરી સુધી ફરજિયાત ઈ- કેવાયસી કરવું પડશે

રૂપિયા 36,000 મહિને આવક કેવી રીતે

જો પતિ-પત્ની સંયુક્ત ખાતામાં ₹15 લાખનું રોકાણ કરે તો 7.4%ના વાર્ષિક વ્યાજ દરે તેમને દર વર્ષે ₹1,11,000નું વ્યાજ મળશે. આ વ્યાજ દર મહિને ₹9,250 પ્રમાણે મળશે. એટલે કે દરેકને દર મહિને ₹4,625 મળશે. આમ, બંનેને મળીને દર મહિને કુલ ₹9,250 એટલે કે વાર્ષિક ₹1,11,000ની આવક થશે.

આ પોસ્ટ પણ વાંચો:   સોલર રૂફટોપ સબસિડી યોજના 2024 માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

મહત્વપૂર્ણ લીંક

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment