આયુષ્માન ભારત યોજના 2024 મોબાઈલથી આ સરકારી કાર્ડ બનાવો અને તમને મળશે ₹5 લાખ.જાણો કેવી રીતે

આયુષ્માન ભારત યોજના:મોબાઈલથી આ સરકારી કાર્ડ બનાવો અને તમને મળશે ₹5 લાખ. મિત્રો સરકાર દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે જે તમને આધારકાર્ડ પરથી 5 લાખ રૂપિયાની લોન મળશે આ કાર્ડ બનાવવાથી તમને હોસ્પિટલમાં કોઈ ખર્ચો નહીં થાય અને પાંચ લાખ સુધી મફત સારવાર મળશે તો જાણો આ કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી

આયુષ્માન ભારત યોજના સરકાર દ્વારા આપવામાં આવતું કારનું નામ છે આયુષ્માન કાર્ડ જે ભારત સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે તેના દ્વારા આયુષ્યમાન કાર્ડ માં 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો અરજી કેવી રીતે કરવી એના આયુષ્માન ના ફાયદા અને આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવો જાણવા લેખમાં સંપૂર્ણ રીતે

આયુષ્માન ભારત યોજના

યોજના 2024આયુષ્માન ભારત યોજના 2024
લાભ₹5 લાખ સુધી
વય શ્રેણીકોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી
રાજ્યગુજરાત
એપ્લિકેશનઓનલાઈન અને ઓફલાઈન
આ પોસ્ટ પણ વાંચો:   Rail Kaushal Vikas Yojana 2024: આ યોજનામાં 50 હજાર યુવાનોને મળશે મફતમાં પ્રશિક્ષણ, સરકાર આપી રહી છે લાભ

આયુષ્માન કાર્ડ માટેની પાત્રતા

 • આ કાર્ડ માટે 18 થી 60 વર્ષ સુધી વચ્ચે કોઈ પણ અરજી કરી શકે છે
 • સામાન્ય માણસ પણ આયુષ્માન કાર્ડ નીકાળી શકે છે
 • હોસ્પિટલમાં જઈને તમારે આયુષ્માન કાર્ડ બનાવી શકો છો

ગુજરાત આયુષ્માન કાર્ડ યોજના 2024 ના લાભ

 • આયુષ્માન કાર્ડ દ્વારા દરેક પરિવારને પાંચ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે
 • કોઈપણ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર કરી આપવામાં આવશે
 • આ કાર્ડ દ્વારા હોસ્પિટલમાં મફત જમવાનું મળી રહેશે અને દસ દિવસ સુધી મફત દવા
 • આ યોજનામાં કોરોના કેન્સર ,કિડની રોગ, હૃદય રોગ ડેન્ગ્યુ ,ચિકનગુનિયા ,મલેરીયા ,ડાયાલિસિસ વગેરે જેવા રોગોની મફત સારવાર કરી આપવામાં આવશે
આ પોસ્ટ પણ વાંચો:   શ્રવણ તીર્થ દર્શન યોજના 2024: Shravan Tirth Darshan Yojana

ગુજરાત આયુષ્માન કાર્ડ બનાવા માટે ડોક્યુમેન્ટ

 • આધાર કાર્ડ
 • રેશન કાર્ડ
 • આવક પ્રમાણપત્ર
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો

ગુજરાત આયુષ્માન કાર્ડ 2024 કેવી રીતે બનાવવું

 • સૌપ્રથમ તમારે સરકારી વેબસાઇટ https://beneficiary.nha.gov.in/ પર જવું પડશે .
 • વેબસાઈટમાં લાભાર્થી એવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું
 • જે નવું પેજ ખુલશે એમાં એપ્લાય ઓનલાઈન હશે ત્યાં ક્લિક કરવાનું
 • પછી તમારે મોબાઈલ નંબર અંદર નાખવું પડશે જે આધાર કાર્ડ નંબર પર લીંક છે તે નાખ્યા પછી ઓટીપી આવશે તે દાખલ કરવાનો
 • તમારા કુટુંબની બધી માહિતી સાચી અંદર લખવાની રહેશે
 • માહિતી આપ્યા પછી સબમીટ બટન હશે તેના પર ક્લિક કરવાનું

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ

આ પોસ્ટ પણ વાંચો:   Central Bank Recruitment: સેન્ટ્રલ બેંકમા 3000 જગ્યાઓ પર ભરતી, ગ્રેજયુએટ યુવાનો માટે તક,પગારધોરણ રૂ.15000

જવાબ: લાભાર્થી નું આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો, HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)

પ્રશ્ન 2 : આયુષ્માન ભારત યોજના માં HHID નંબર શું હોય છે?

જવાબ : HHID નંબર એવા દરેક ફેમિલી ને આપવા માં આવે છે જે ૨૦૧૧ માં વસ્તી ગણતરી હેઠળ આયુષ્માન ભારત યોજના નો લાભ લઇ શકે છે.

પ્રશ્ન 3 : આયુષ્માન ભારત યોજના માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

જવાબ: લાભાર્થીઓ તેમની નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

પ્રશ્ન 4 : આયુષ્માન કાર્ડ આવક મર્યાદા કેટલી હોય છે?

જવાબ: આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા દ્વારા લાભાર્થી નક્કી થતો નથી ૨૦૧૧ ની વસ્તી ગણતરી માં જેનું નામ છે તે આ યોજના નો લાભ લઇ શકે છે.

પ્રશ્ન 5 : આયુષ્માન ભારત યોજના માટે ટોલ ફ્રી નંબર શું છે?

જવાબ: 14555/1800 111 565

પ્રશ્ન 6 : આયુષ્માન ભારત યોજના માટે સતાવાર વેબસાઇટ કંઈ છે?

જવાબ: આયુષ્માન ભારત યોજના વેબસાઇટ www.pmjay.gov.in

Leave a Comment